ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરેલ છે.
વિધાન A: પ્રકાશવિદ્યુત અસરમાં, આપતિત પ્રકાશની તીવ્રતા વધારવાથી અવરોધક સ્થિતિમાન વધે છે.
કારણ R: પ્રકાશની તીવ્રતામાં વધારો, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો દર વધારે છે, જો આપતિત પ્રકાશની આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન \(\mathrm{A}\) અને કારણ \(\mathrm{R}\) બંને સાચાં છે, પરંતુ કારણ \(\mathrm{R}\) એ વિધાન \(\mathrm{A}\) ની સાચી સમજૂતી નથી.
  2. B વિધાન \(\mathrm{A}\) ખોટું છે, પરંતુ કારણ \(\mathrm{R}\) સાચું છે.
  3. C વિધાન \(\mathrm{A}\) સાચું છે, પરંતુ કારણ \(\mathrm{R}\) ખોટું છે.
  4. D વિધાન \(\mathrm{A}\) અને કારણ \(\mathrm{R}\) બંને સાચાં છે અને કારણ \(\mathrm{R}\) એ વિધાન \(\mathrm{A}\) ની સાચી સમજૂતી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(\mathrm{A}\) ખોટું છે, પરંતુ કારણ \(\mathrm{R}\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{V}_{\mathrm{S}}=\frac{\mathrm{hv}-\phi}{\mathrm{e}}\) આથી અવરોધક સ્થિતિમાન તીવ્રતા પર આધાર રાખતું નથી. \(\mathrm{I}=\frac{\eta \mathrm{hv}}{\mathrm{~A}}\) તીવ્રતા વધારવાથી પ્રતિ સેકન્ડ ફોટોનની સંખ્યા \(n\) વધે છે, તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app