JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle
જો ધન \(x-\)અક્ષ તથા વર્તુળ \((x-2)^{2}+(y-3)^{2}=25\) ના \((5, 7)\) બિંદુએ અભિલંબ અને સ્પર્શકથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(24A =........ .\)
- A \(1140\)
- B \(1225\)
- C \(2450\)
- D \(612\)
Answer & Solution
Correct Answer
(B) \(1225\)
Step-by-step Solution
Detailed explanation
Equation of normal \(4 x-3 y+1=0\) and equation of tangents \(3 x+4 y-43=0\) Area of triangle \(=\frac{1}{2}\left(\frac{43}{3}+\frac{1}{4}\right) \times(7)\) \(=\frac{1}{2}\left(\frac{172+3}{12}\right) \times 7\) \(A =\frac{1225}{24}\) \(24 A =1225\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\left( {\left( {\begin{array}{*{20}{c}}
{21}\\
1
\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}
{10}\\
1
\end{array}} \right)} \right) + \left( {\left( {\begin{array}{*{20}{c}}
{21}\\
2
\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}
{10}\\
2
\end{array}} \right)} \right)\)\( + \left( {\left( {\begin{array}{*{20}{c}}
{21}\\
3
\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}
{10}\\
3
\end{array}} \right)} \right) + \;.\;.\;.\)\( + \left( {\left( {\begin{array}{*{20}{c}}
{21}\\
{10}
\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}
{10}\\
{10}
\end{array}} \right)} \right) = \)JEE Mains 2017 Hard - ધારો કે \(f= R \rightarrow(0, \infty)\) વિકલનીય વિધેય છે,જ્યાં \(5 f(x+y)=f(x) . f(y), \forall x, y \in R\). જો \(f(3)=320\) હોય,તો \(\sum \limits_{ n =0}^5 f( n )=.......\)JEE Mains 2023 Hard
- બે ગણ \(A\) અને \(B\) નીચે પ્રમાણે છે: \(A = \{ \left( {a,b} \right) \in R \times R:\left| {a - 5} \right| < 1\) અને \(\left| {b - 5} \right| < 1\} \); \(B = \left\{ {\left( {a,b} \right) \in R \times R:4{{\left( {a - 6} \right)}^2} + 9{{\left( {b - 5} \right)}^2} \le 36} \right\}\) તો : . . . . .JEE Mains 2018 Hard
- ધારો કે \(f:(0,1) \rightarrow R\) એ \(f(x)=\frac{1}{1-e^{-x}}\) મુજબ વ્યાખ્યાયિત વિધેય છે અને \(g(x)=(f(-x)-f(x))\). બે વિધાનો ધ્યાને લો. \((I)\) \(g\) એ \((0,1)\) માં વધતું વિધેય છે. \((II)\) \(g\) એ \((0,1)\) માં એક-એક છે. તોJEE Mains 2023 Hard
- જો સમીકરણ \({x^2} + {y^2} - 4x + 6y - 12 = 0\) દ્વારા દર્શાવેલ વર્તૂળનો એક વ્યાસ \(\left( { - 3,2} \right)\) કેન્દ્રવાળા વર્તૂળ \(s\) ની એક જીવા હોય ,તો વર્તૂળ \(s\) ની ત્રિજયા મેળવો. .JEE Mains 2016 Medium
- અહી \(f: R -\{3\} \rightarrow R -\{1\}\) એ \(f(x)=\frac{x-2}{x-3} \) દ્વારા આપેલ છે. અને \(g: R \rightarrow R\) એ \(g ( x )=2 x -3\) દ્વારા આપેલ છે. તો \(x\) ની બધીજ કિમતોનો સરવાળો મેળવો કે જેથી \(f^{-1}( x )+ g ^{-1}( x )=\frac{13}{2}\) થાય.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો સમીકરણ સંહતિ
\(x + 5y + 6z = 4\),
\(2x + 3y + 4z = 7\),
\(x + 6y + az = b\)
ને અનંત ઉકેલો હોય, તો બિંદુ \((a, b)\) કઈ રેખા પર આવેલું છે?JEE Mains 2026 Medium - ગણ {1, 2, 3, 4, 5, 6} થી ગણ {1, 2, 3,...,9} પરના ચુસ્તપણે વધતા વિધેયો f ની સંખ્યા, કે જેથી \( f(i)\ne i \) (જ્યાં \( 1\le i\le6 \)), તે કેટલી છે?JEE Mains 2026 Hard
- સમીકરણ સંહતિને \(2{x_1} - 2{x_2} + {x_3} = \lambda {x_1}\;,\;2{x_1} - 3{x_2} + 2{x_3} = \lambda {x_2}\;\;,\;\; - {x_1} + 2{x_2} = \lambda {x_3}\) યોગ્ય ઉકેલ હોય તેવા બધાજ \(\lambda \) ઓનો ગણ . . . . . . છે.JEE Mains 2015 Medium
- જો \(f\left( n \right) = \left[ {\frac{1}{3} + \frac{{3n}}{{100}}} \right]n\) , જ્યાં \([n]\) મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો \(\sum\limits_{n = 1}^{56} {f\left( n \right)} \) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- \((1+x)^{20}\) વિસ્તરણમાં મધ્યમ પદ અને \((1+x)^{19}\) ના વિસ્તરણમાં બે મધ્યમ પદોનો સરવાળાનો ગુણોતર મેળવો.JEE Mains 2021 Medium
- જો ત્રિકોણ \(ABC\) માં બિંદુ \(P\) એ પરિકેન્દ્ર છે . અને \(A, B, C\) અને \(P\) ના સ્થાનસદીશ અનુક્રમે \(\vec a,\vec b,\vec c\) અને \(\frac{{\vec a + \vec b + \vec c}}{4}\) હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.JEE Mains 2016 Hard