JEE Mains · Physics · STD 11 - 7. gravitation
નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કારણ \(A :\) એવરેસ્ટ પર્વત પર લોલક ધડીયાળ ઝડપી બને છે. કારણ \(R :\) ગુરુત્વ પ્રવેગ \(g\) નું મૂલ્ય પૃથ્વીની સપાટી કરતા એવરેસ્ટ પર્વત પર ઓછું છે. ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચાં છે, પણ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપતું નથી
- B બંને \(A\) અને \(R\) સાચાં છે,\(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
- C \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- D \(A\) સાચું છે પણ \(R\) ખોટું નથી.
Answer & Solution
Correct Answer
(C) \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
\(T \propto \frac{1}{\sqrt{ g }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) દળ ધરાવતા સમસ્થાનિકો વચ્ચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા દરમ્યાન ત્રણ જનિત ન્યૂક્લિયસો બને છે. જનિત ન્યૂક્લિયસોની દળ ક્ષતિ \(\Delta M\) ના સ્વરૂપે ઝડપ _______ થશે.JEE Mains 2024 Hard
- તારના દ્રવ્યનો પોઇસન ગુણોત્તર \(0.5\) છે જો તેનામાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ \(2 \times {10^{ - 3}}\) હોય તો તેના કદમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય\(?\)JEE Mains 2024 Medium
- કોઈ પણ ક્ષણે ગતિમાન પદાર્થનો સ્થાન સદિશ \(\vec{r}=\left(5 t^2 \hat{i}-5 t \hat{j}\right) \mathrm{m}\) દ્વારા અપાય છે. \(t=2 \mathrm{~s}\) સમયે વેગનું મૂલ્ય અને દિશા શોધો.JEE Mains 2025 Medium
- \(1\,m\) લંબાઇનો ધાતુનો સળિયો \(X Y\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ \(0.15\,T\) ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ \(5\, \Omega\) હોય, તો સળિયાને \(4\,m / s\) જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ \(........\,10^{-3}\,N\) હશે.
JEE Mains 2023 Medium - નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. \(A\). પ્રવાહી અને તેની આસપાસનાં તાપમાનનો નાનો તફાવત બમણો થાય છે ત્યારે પ્રવાહી દ્વારા ઉષ્માનો વ્યય બમમણો થાય છે. \(B\). સમાન સપાટી ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થી \(A\) અને \(B\) ને \(10^{\circ} C\) અને \(20^{\circ} C\) તાપમાને જાળવી રાખવામાં આવે છે. \(A\) અને \(B\) દ્વારા આપેલ સમયમાં ઉત્સર્જીત વિકિરણની ગુણોત્તર \(1: 1.15\) છે. \(C\). \(100 \,K\) અને \(400 \,K\) તાપમાન વચ્ચે કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા \(75 \%\) છે. \(D\). પ્રવાહી અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે તાપમાનનો નાનો તફાવત ચાર ગણો કરવામાં આવે છે તો પ્રવાહી દ્વારા ગુમાવાતી ઉષ્માનો દર બમણો થાય છે.JEE Mains 2022 Hard
- એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
(વાતાવરણનું દબાણ = 105 Pa)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારો કે અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રતા \(\frac{5}{4}\) છે. જો આ અતિવલય પરનાં બિંદુ \(\left(\frac{8}{\sqrt{5}}, \frac{12}{5}\right)\) આગળ અભીલંબનું સમીકરણ \(8 \sqrt{5} x +\beta y =\lambda\) હોય, તો \(\lambda-\beta\) = ............JEE Mains 2022 Medium
- અહી વર્તુળ \(c_{1}: x^{2}+y^{2}-2 x-\) \(6 y+\alpha=0\) નું રેખા \(y=x+1\) ની સાપેક્ષે પ્રતિબિંબ \(c_{2}: 5 x^{2}+5 y^{2}+10 g x+10 f y +38=0\) છે. જો \(r\) એ વર્તુળ \(c _{2}\) ત્રિજ્યા હોય તો \(\alpha+6 r^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એવું જોવા મળે છે,કે સ્થિર રહેલા ડયુટેરિયમ સાથે જયારે ન્યુટ્રોન સ્થિતિસ્થાપક એક રેખિક અથડામણ અનુભવે છે,ત્યારે તેની ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_d\) છે.પણ જયારે તે સરખી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં રહેલ કાર્બન ન્યુકિલયસ જોડે અથડામણ અનુભવે છે,ત્યારે ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_c \) છે.\(P_d\) અને \(P_c\) ની અનુક્રમે કિંમત _______.JEE Mains 2018 Hard
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, બિંદુ \(A\) એ \(z_1=\sqrt{3}+2 \sqrt{2} i\) છે, બિંદુ \(B\left(z_2\right)\) એવું છે કે \(\sqrt{3}\left|z_2\right|=\left|z_1\right|\) અને \(\arg \left(z_2\right)=\arg \left(z_1\right)+\frac{\pi}{6}\). તો,JEE Mains 2025 Hard
- \(10\, {mH}\) ના ઇન્ડક્ટરને \(10\, {k}\, \Omega\) અવરોધ અને સ્વીચ દ્વારા \(20\, {V}\) બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. \(1\, \mu\, {s}\) પછી પરિપથમાં પ્રવાહ \(\frac{{x}}{100}\, {mA}\) હોય, તો \({x}\) કોને બરાબર થાય? (\({e}^{-1}=0.37\) લો)JEE Mains 2021 Hard
- એક વિસ્તારમાં પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=0.2(1+2 x) \hat{k} \mathrm{~T}\) વડે આપવામાં આવે છે. \(50 \mathrm{~cm}\) બાજુ અને \(0.5 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતા એક ચોક્કસ ગાળા ને \(x-y\) સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની બાજુઓ \(x-y\) અક્ષને સમાંતર રહે તે રીતે \(x-y\) સમતલમાં મુક્વામાં આવે છે. ગાળા દ્વારા અનુભવાતું સમાન ચુંબકીય બળનું મૂલ્ય _______ \(\mathrm{mN}\)છે.
JEE Mains 2024 Hard