ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(100 \Omega\) અવરોધનું ચલિત ગૂંચળાનું ગેલ્વેનોમીટર 1 mA પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આર્વતન આપે છે. આ ગેલ્વેનોમીટરને 5 mA ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેવા એમિટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય __________ \(\Omega\) છે.

  1. A 25
  2. B 10
  3. C 0.5
  4. D 2.5
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 25

Step-by-step Solution

Detailed explanation

\(G =100 \Omega\) \(i _{ g }=1 mA\) \(i =5 mA\) \(r_s=\frac{G}{\left(\frac{i}{i_g}-1\right)}\) \(=\frac{100}{\left(\frac{5}{1}-1\right)}=25 \Omega\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app