ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

એક હલકા નળાકારીય સમક્ષિતિજ સપાટી ઉપર રાખવામા આવેલ છે. તેના તળિયાનો આડછેદ \(A\) છે. તેના તળિયા આગળ \(a\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીને કારણે લાગતાં બળને કારણે પાત્રને ન ખસેડવા માટે જરૂરી લઘુતમ ઘર્ષણાંક ............ હશે. \((a\,<\,<\,A)\)

  1. A \(\frac{2 {a}}{{A}}\)
  2. B એક પણ નહીં 
  3. C \(\frac{{a}}{{A}}\)
  4. D \(\frac{{A}}{2 {a}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{2 {a}}{{A}}\)

Step-by-step Solution

Detailed explanation

For no sliding \(f \geq \rho av ^{2}\) \(\mu mg \geq \rho av ^{2}\) \(\mu \rho Ahg \geq \rho a 2 gh\) \(\mu \geq \frac{2 a}{A}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app