ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

નીચે બે કથનો આપેલા છે. કથન \(I\) : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે. કથન \(II\): પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A કથન \(I\) સાચું છે.પરંતુ કથન \(II\) ખોટું છે.
  2. B કથન \(I\) ખોટું છે. પરંતુ કથન \(II\) સાચું છે.
  3. C બંને કથન સાચાં છે.
  4. D બંને કથન ખોટાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) કથન \(I\) સાચું છે.પરંતુ કથન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Work done \(=\Delta KE\) Work done \(=- FS =0- K\) \(S =\frac{ K }{ F }\) Statement \(1 \rightarrow\) correct Statement \(2 \rightarrow\) incorrect
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app