ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

બે શંકુઓને બિંદુ \(O\) સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા \(AB\) અને \(CD\) પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ \(CD\) ને લંબ તથા કેન્દ્ર \(O\) એ \(AB\) અને \(CD\) ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર \(O\) \( CD \) ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર

  1. A સીધું જશે.
  2. B એકાંતરે ડાબી અને જમણી બાજુ વળશે.
  3. C ડાબી બાજુ વળશે.
  4. D જમણી બાજુ વળશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ડાબી બાજુ વળશે.

Step-by-step Solution

Detailed explanation

As shown in the diagram, the normal reaction of \(AB\) on roller will shift towards \(O\). This will lead to tending of the system of cones to trun left.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app