JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.6 \,mm\) છે. સ્લિટથી \(80 \,cm\) અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... \(nm\) છે.
- A \(450\)
- B \(550\)
- C \(650\)
- D \(750\)
Answer & Solution
Correct Answer
(A) \(450\)
Step-by-step Solution
Detailed explanation
\(d=0.6 \times 10^{-3}\) \(D=80 \times 10^{-2}\) \(1st\) Dark fringe \(=\frac{D \lambda}{2 d}=\frac{d}{2}, \quad \lambda=\frac{d^{2}}{D}\) \(=450 \times 10^{-9} \; m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે \(r_p, r_e\) અને \(r_{He}\) હોય તો....JEE Mains 2019 Medium
- એક અક્ષ પર \(I\) જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું \(\omega\) કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું \(3I\) જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.JEE Mains 2020 Hard
- \(20\,kg\) દળ ધરાવતી વસ્તુ ઉપર એક બળ \(20\) સેકન્ડ માટે લાગુ પડે છે, ત્યાર પછી બળ શૂન્ય થાય છે અને પછીની \(10\,sec\) માં તે વસ્તુ \(50\,m\) અંતર કાપે છે. બળનું મૂલ્ય \(...........\,N\) હશે.JEE Mains 2023 Medium
- બોહરના મોડલમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાને પ્રવાહધારીત વર્તુળાકાર લૂપ લેતા હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?JEE Mains 2013 Hard
- પ્રિઝમ \((\mu=\sqrt{3})\) માંથી પસાર થતા પ્રકાશનું કિરણ લઘુતમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે પ્રિઝમનો આપાતકોણ તેના વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે?JEE Mains 2021 Hard
- યંગના પ્રયોગમાં \(t\) જાડાઈની અને \(\mu\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું એક શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(\lambda\) હોય તો તકતીની જાડાઈ \(t\) કેટલી હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- જો રેખાઓ \(\frac{{x - 2}}{1} = \frac{{y - 3}}{1} = \frac{{z - 4}}{{ - k}}\) અને \(\frac{{x - 1}}{k} = \frac{{y - 4}}{2} = \frac{{z - 5}}{1}\) સમતલીય હોય તો \(k \) ની કેટલી કિંમતો મળે.JEE Mains 2013 Easy
- મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ \(P\, = 4\,\Omega \) અને તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(60\,cm\) અંતરે મળે છે.હવે એક \(R\) અવરોધને \(P\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(80\,cm\) અંતરે મળે છે. તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2017 Hard - \( 220\, V\;\;emf\) ધરાવતો \(dc\) પ્રવાહ સ્ત્રોત ને એક \(1\,\Omega \) અવરોધ અને \( 200\, V\;\;emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલા છે, તો \(R\) નું ન્યૂનતમ મૂળી કેટલા ................... \(\Omega\) હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય?JEE Mains 2014 Hard
- \(10\, kg\) દળના એક પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. ગતિની પ્રથમ બે સેકન્ડ દરમ્યાન પદાર્થ પર થયેલ કાર્ય કેટલા .............. \(\mathrm{J}\) હશે?
JEE Mains 2016 Hard - \(2 f(a)-f(b)+3 f(c)+\) \(f ( d )=0\) થાય તેવા એક - એક વિધેયો \(f :\{ a , b , c , d \} \rightarrow\) \(\{0,1,2, \ldots ., 10\}\) ની સંખ્યા ......... છે.JEE Mains 2022 Hard