ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

મોટી ટાંકીના આડછેદનું ક્ષેત્ર \(0.5 \,m ^{2}\) છે. તેને તળિયા આગળ \(1 \,cm ^{2}\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું નાનું છિદ્ર છે. ટાંકીમાં પાણીની ઉપર \(25 \,kg\) નો ભાર લગાડવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઝડપ અવગણી ટાંકીના તળિયાથી પાણીની ઉંચાઈ \(40 \,cm\) હોય ત્યારે છિદ્રમાંથી બહાર આવતાં પાણીનો વેગ ............. \(cms ^{-1}\) હશે. \(\left[ g =10 \,ms ^{-2}\right.\) લો.]

  1. A \(100\)
  2. B \(200\)
  3. C \(300\)
  4. D \(400\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(300\)

Step-by-step Solution

Detailed explanation

\(P_{0}+\frac{250}{0.5}+\rho g\left(40 \times 10^{-2}\right)=P_{0}+\frac{1}{2} \rho v^{2}\) \(500+\frac{1000 \times 10 \times 40}{100}=\frac{1}{2} \times 1000 \times v^{2}\) \(V =3 \; m / s\) \(V =300 \; cm / s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app