JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
કોઈ ચોકકસ તાપમાને પાત્રમાં ભરેલ ઓકિસજન અણુની \(rms\) ઝડપ \(\left(1+\frac{5}{x}\right)^{\frac{1}{2}}\) મળે છે; જ્યા \(v\) એ અણુની સરેરાશ ઝડપ છે. \(x\) નું મૂલ્ય ........ હશે. \(\left(\pi=\frac{22}{7}\right)\)
- A \(28\)
- B \(27\)
- C \(8\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(28\)
Step-by-step Solution
Detailed explanation
\(\sqrt{\frac{3 RT }{ M }}=\left(1+\frac{5}{ x }\right)^{\frac{1}{2}} \sqrt{\frac{8 RT }{\pi M }}\) \(\Rightarrow \frac{3 \times 22}{7 \times 8}=1+\frac{5}{ x }\) \(\Rightarrow x =28\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગીઝર \(2.0\) પ્રતિ મીનીટના દરથી વહેતા પાણીને \(30^{\circ} C\) થી \(70^{\circ} C\) સુધી ગરમ કરે છે. જો ગીઝર એક ગેસ (વાયુ) બર્નર ઉપર કાર્યરત હોય બળતણના દહનનો દર ......... \(g\min ^{-1}\) [દહનની ઊર્જા \(=8 \times 10^{3} \,Jg ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.2 \,Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ]JEE Mains 2022 Hard
- સ્પ્રિંગ વડે લટકાવેલ દ્રવ્યમાન \(m\) ના દોલનની આવૃત્તિ \(v_1\) છે. જો સ્પ્રિંગની લંબાઈ અડધી કરવામાં આવે, તો તે જ દ્રવ્યમાન \(v_2\) આવૃત્તિથી દોલન કરે છે. \(v_2/v_1\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2026 Medium
- એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))JEE Mains 2021 Easy
- આપેલ પરિપથમાં, વિદ્યુતકોષોને શૂન્ય આંતરિક અવરોધ છે. અવરોધો \(R_1\) અને \(R_2\) માંથી વહેતો પ્રવાહ (એમ્પિઅર માં), અનુક્રમે કેટલો હશે?
JEE Mains 2019 Medium - \(m_1\) દળ અને \(v_1 \hat i\) વેગ ધરાવતો પદાર્થ \(m_2\) દળ અને \(v_2 \hat i\) વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી \(m_1\) અને \(m_2\) દળ અનુક્રમે \(v_3 \hat i\) અને \(v_4 \hat i\) વેગથી ગતિ કરે છે. જો \(m_2 = 0.5\, m_1\) અને \(v_3 = 0.5\, v_1\) હોય તો \(v_1\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(\int \frac{\mathrm{d} \theta}{\cos ^{2} \theta(\tan 2 \theta+\sec 2 \theta)}=\lambda \tan \theta+2 \log _{\mathrm{e}}|\mathrm{f}(\theta)|+\mathrm{C}\) કે જ્યાં \(\mathrm{C}\) સંકલન અચળાંક છે તો \((\lambda, f(\theta))\) ની ક્રમયુક્ત જોડ મેળવો.JEE Mains 2020 Hard
- જો \(a+b+c=1, a b+b c+c a=2\) અને \(a b c=3\) હોય તો \(a^{4}+b^{4}+c^{4}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર તેની નાભીલંબની લંબાઈ કરતાં અડધું હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા ............... થાયJEE Mains 2015 Hard
- દળ \(M\) ધરાવતો એક પિસ્ટન દળવિહીન સ્પ્રિંગથી લટકાવેલો છે, જેનો પુન:સ્થાપક બળનો નિયમ \(\mathrm{F}=-\mathrm{kx}^3\) છે, જ્યાં k યોગ્ય પરિમાણવાળો સ્પ્રિંગ અચળાંક છે. પિસ્ટન ઊભી ચેમ્બરને બે ભાગમાં વિભાજિત કરે છે, જ્યાં નીચેનો ભાગ ' \(n\) ' મોલ આદર્શ વાયુથી ભરેલો છે. ચેમ્બરના નીચેના ભાગમાં સ્થાપિત હીટિંગ ફિલામેન્ટ (અવગણ્ય કદ સાથે) ની મદદથી, વાયુ પર સમતાપી રીતે (અચળ તાપમાન T એ) બાહ્ય કાર્ય કરવામાં આવે છે, જેથી પિસ્ટન \(\mathrm{L}_0\) ઊંચાઈથી \(\mathrm{L}_1\) ઊંચાઈ સુધી ઉપર જાય છે. ફિલામેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી કુલ ઊર્જા કેટલી છે? (ધારો કે ગરમ કરતા પહેલા સ્પ્રિંગ તેની કુદરતી લંબાઈમાં છે)
JEE Mains 2025 Hard - જો વિધેય \(g\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}{k\sqrt {x + 1} ,\;\;0 \le x \le 3}\\{mx + 2,\;\;3 < x \le 5}\end{array}} \right.\) વિકલનીય હોય ,તો \(k + m\) નું મૂલ્ય મેળવો.JEE Mains 2015 Medium
- જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100 \,g\) પ્રવાહી \(A\) ને \(75\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન \(90\,^oC\) થાય છે. હવે જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100\, g\) પ્રવાહી \(A\) ને \(50\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........\(^oC\) થાય?JEE Mains 2019 Hard