ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei

મુક્ત ન્યૂટ્રોન, પ્રોટોનમાં ક્ષય પામે છે પરંતુ મુક્ત પ્રોટોન, ન્યૂટ્રોનમાં ક્ષય પામતો નથી. કારણ કે \(.........\).

  1. A ન્યૂટ્રોન એ વિદ્યુતભાર રહિત કણ છે.
  2. B પ્રોટોન એ વિદ્યુતભારીત કણ છે.
  3. C ન્યૂટ્રોન એ પ્રોટોન અને ઈલેકટ્રોનનો બનેલો સંયુક્ત કણ છે.
  4. D ન્યૂટ્રોનને પ્રોટોન કરતાં વધારે વિરામ સ્થિતિ \((rest)\) દળ હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ન્યૂટ્રોનને પ્રોટોન કરતાં વધારે વિરામ સ્થિતિ \((rest)\) દળ હોય છે.

Step-by-step Solution

Detailed explanation

As neutron has more rest mass than proton it will require energy to decay proton into neutron.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app