JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(10\, kg\) દળ ધરાવતો દડો \(10 \sqrt{3}\, ms ^{-1}\) ના વેગથી \(X-\) અક્ષ પર ગતિ કરે છે. તે બીજા સ્થિર રહેલા \(20\, kg\) દળાના દડાને અથડાય છે. અથડામણ પછી પ્રથમ દડો સ્થિર થાય છે અને બીજો દડાના બે સમાન ટુકડા થાય છે. એક ટુકડો \(10\, m / s\) ના વેગથી \(Y-\) અક્ષ પર ગતિ કરે છે અને બીજો ટુકડો \(X-\)અક્ષ સાથે \(\theta\) ના ખૂણે \(20\, m / s\) ના વેગથી ગતિ કરે છે. તો \(\theta\) નું મૂલ્ય કેટલું હશે?

- A \(60\)
- B \(30\)
- C \(45\)
- D \(90\)
Answer & Solution
Correct Answer
(B) \(30\)
Step-by-step Solution
Detailed explanation
From conservation of momentum along \(x\) axis \(\overrightarrow{ P }_{ i }=\overrightarrow{ P }_{ f }\) \(10 \times 10 \sqrt{3}=200 \cos \theta\) \(\cos \theta=\frac{\sqrt{3}}{2}\) \(\theta=30^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ફલાસ્કમાં \(2:1\) ના દળ ગુણોત્તરમાં \(27^{\circ}\,C\) તાપમાને હાઈડ્રોજન અને ઓકિસજન વાયુ રહેલા છે. હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિ અણુ સરેરાશ ગતિઉર્જાનો ગુણોત્તર \(..........\) છે.JEE Mains 2023 Easy
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
- પ્રોટોન અને \(\alpha\) કણની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda\) અને \(2 \lambda\) છે. પ્રોટોન અને \(\alpha\) કણના વેગનો ગુણોત્તર _______ હશે.JEE Mains 2024 Hard
- એક સોનોમીટર તારની અનુનાદી લંબાઈ \(90 \mathrm{~cm}\) છે, જ્યારે તેને અમુક તણાવ હેઠળ રાખવામાં આવે ત્યારે તેની મૂળભૂત આવર્તન \(400 \mathrm{~Hz}\) છે. તે જ તણાવ હેઠળ \(600 \mathrm{~Hz}\) ની મૂળભૂત આવર્તનવાળા તારની અનુનાદી લંબાઈ ________ \(\mathrm{cm}\).JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
પ્રતિપાદન (A) : સૂર્યથી ગ્રહ સુધીનો ત્રિજ્યા સદિશ સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે અને આથી ગ્રહનો ક્ષેત્રીય વેગ અચળ રહે છે.
કારણ (R) : કેન્દ્રીય બળ ક્ષેત્ર માટે કોણીય વેગમાન અચળ રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - \(R\) ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા \(n\) અને વહેતો પ્રવાહ \(I\) છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં \(v\) વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ \(v\) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જ્યારે \(\left((64)^{(64)}\right)^{(64)}\) ને 7 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ = __________JEE Mains 2025 Medium
- શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ \(\lambda\) ધરાવતા બે તરંગો છે. એક તરંગ \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં \(L _{1}\) અંતર અને બીજું તરંગ \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં \(L _{2}\) અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવતJEE Mains 2020 Medium
- જો વક્ર \(y=x^{3}+3 x^{2}+5\) પરના બિંદુ \(\left(x_{1}, y_{1}\right)\) આગળનો સ્પર્શક, એ ઉગમબિંદુ માંથી પસાર થતો હોય, તો \(\left(x_{1}, y_{1}\right)\) એ ........ વક પર આવેલ નથીJEE Mains 2022 Hard
- જમીન પરના બિંદુ \(A\) થી ટાવર ની ટોચનો ઉત્સેધકોણ \(45^o\) છે બિંદુ \(A\) થી દક્ષિણ દિશામાં રહેલ બિંદુ \(B\) થી ટાવર ની ટોચનો ઉત્સેધકોણ \(30^o\) છે જો બિંદુ \(A\) અને \(B\) વચ્ચેનું અંતર \(54\sqrt 2 \,m\) હોય તો ટાવર ની ઊંચાઈ (મીટર માં ) મેળવો.JEE Mains 2016 Hard
- ધારો કે \(C\) એક વર્તુળ છે જેનું કેન્દ્ર પ્રથમ ચરણમાં છે અને તે \(x\)-અક્ષને ઊગમબિંદુથી \(3\) એકમ અંતરે સ્પર્શે છે. જો વર્તુળ \(C\) \(y\)-અક્ષ પર \(6\sqrt{3}\) લંબાઈનો આંતરછેદ બનાવતું હોય, તો રેખા \(x - y = 3\) પરના વર્તુળ \(C\) ની જીવાની લંબાઈ શોધો :JEE Mains 2026 Medium
- જો વિધેય \(f(x) = 2x^3 + ax^2 + bx\) એ અંતરાલ \([-1, 1 ]\) પર બિંદુ \(c = \frac{1}{2}\) આગળ રોલના પ્રમેયનું પાલન કરતું હોય \(2a + b\) ની કિમંત મેળવો.JEE Mains 2015 Hard