ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

એક સમાંતર પ્લેટ સંઘારક (કેપેસીટર) સંરચનામાં, સંઘારકની પ્લેટનું ક્ષેત્રફળ \(2 \,m ^{2}\) અને તેમની વચ્ચેનું અંતર \(1\, m\) છે. જો પ્લેટો વચ્ચેની જગ્યા \(0.5\, m\) જાડાઈ અને \(2\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા (આકૃત્તિ જુઓ) ડાયઈલેક્ટ્રિક (અવાહક) પદાર્થ દ્વારા ભરવામાં આવે તો આ સંરચનાની સંઘારતા (કેપેસીટન્સ) ...... .........\(\, \varepsilon_{0}\) થશે. (પદાર્થનો ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=3.2\)) (નજીકત્તમ પૂર્ણાંકમાં ગણો)

  1. A \(1\)
  2. B \(5\)
  3. C \(3\)
  4. D \(6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(C=\frac{\varepsilon_{0} A }{\frac{ d }{2 K }+\frac{ d }{2}}=\frac{2 \varepsilon_{0} A }{\frac{ d }{ K }+ d }\) \(=\frac{2 \times 2 \varepsilon_{0}}{\frac{1}{3.2}+1}=\frac{4 \times 3.2}{4.2} \varepsilon_{0}\) \(=3.04 \,\varepsilon_{0}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app