JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
દર્શાવેલ આકૃતિમાં, સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટોની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક (માધ્યમના) સંયોજન બનાવીને એક કેપેસીટર રચવામાં આવેલ છે. આ રીતે બનાવેલ કેપેસીટરના કેપેસીટન્સનું સૂત્ર ......... થશે. (પ્લેટનું ક્ષેત્રફળ \(=A\) છે)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\frac{15}{34} \frac{{K\varepsilon}_{0} {A}}{{d}}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{1}{C_{eq}}=\frac{d}{K \varepsilon_{0} A}+\frac{2 d}{3 K \varepsilon_{0} A}+\frac{3 d}{5 K \varepsilon_{0} A}\)
\(C_{eq}=\frac{15 K \varepsilon_{0} A}{34 d}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(m\) દળના ઘન નળાકાર પર દોરી વિટાળીને ઢાળ પર આકૃતિ મુજબ છે,જો સ્થિત ઘર્ષણાંક \(0.4\) હોય તો ઘન નળાકાર અને ઢાળ વચ્ચે લાગતું ઘર્ષણબળ કેટલું હશે?
JEE Mains 2021 અઘરું - એક વિમાન અચળ ઝડપે સમતલ ઉડાન ભરી રહ્યું છે અને તેની દરેક બે પાંખોનું ક્ષેત્રફળ \(40 \mathrm{~m}^2\) છે. જો હવાની ઝડપ નીચલી પાંખની સપાટી પર \(180 \mathrm{~km} / \mathrm{h}\) અને ઉપલી પાંખની સપાટી પર \(252 \mathrm{~km} / \mathrm{h}\) હોય, તો વિમાનનું દળ _______ \(\mathrm{kg}\) છે. (હવાની ઘનતા \(1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\) લો.)JEE Mains 2024 અઘરું
- બે ટૂંકા વિદ્યુત ડાયપોલ \((A, B)\), જેમાં \(A\) ના વિદ્યુતભારો \(\pm 2 \mu C\) અને લંબાઈ 1 cm અને \(B\) ના વિદ્યુતભારો \(\pm 4 \mu C\) અને લંબાઈ 1 cm છે, તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમના કેન્દ્રો 80 cm અંતરે રાખેલા છે. બંને ડાયપોલના કેન્દ્રોથી સમાન અંતરે આવેલા બિંદુ \(P\) પર વિદ્યુતક્ષેત્ર __________ N/C છે.
JEE Mains 2026 સરળ - ભૌતિક અચળાંકોના નીચે દર્શાવેલા સમીકરણો માથી (તેમના સામાન્ય ચિન્હોથી દર્શાવેલા) કયું એકમાત્ર સમીકરણ કે જે અલગ અલગ માપન પદ્ધતિમાં સમાન મૂલ્ય આપે?JEE Mains 2014 અઘરું
- \(12\) \(V\) અને \(13\) \(V\) \(emf\) ધરાવતી બે બેટરીઓને \(10\) \(Ω\) ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે.બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે \(1\) \(\Omega\) અને \(2\) \(\Omega\) છે.ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ _______ ની વચ્ચે હશે.JEE Mains 2018 મધ્યમ
- \(2\,\mu H\) પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને \(7\,KHz\) આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય \(\frac{1}{x} F\) છ. તો \(x\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 સરળ
JEE Mains ના વધુ PYQ
- ધ્વનિનો સ્ત્રોત \(f_0\) આવૃતિવાળો અવાજ ઉત્પન્ન કરે છે. તે અવલોકનકાર તરફ અચળ વેગ \(v_s\) (\(v_s < v\), જ્યાં \(v\) હવામાં ધ્વનિની ઝડપ છે) થી ગતિ કરે છે. જો અવલોકનકાર સ્ત્રોત તરફ \(v_0\) વેગથી ગતિ કરતો હોય તો નીચેનામાંથી બે ગ્રાફમાંથી જેમાં અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃતિ \(f\) નો વેગ \(v_0\) સાથેનો આલેખ કયો મળશે?
JEE Mains 2015 સરળ - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(.........\,k\Omega\) છે.
JEE Mains 2023 સરળ - એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના \(3: 2\) ગુણોત્તરમાં \(27^{\circ} C\) તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2022 મધ્યમ