JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
જો \({q}_{{f}}\) એ કેપેસિટર પ્લેટો પરનો મુક્ત વિદ્યુતભાર અને \({q}_{{b}}\) એ કેપેસિટર વચ્ચે મૂકવામાં આવેલા ડાઇલેક્ટ્રિક અચળાંક \(k\) ના ડાઇલેક્ટ્રિક ચોચલા પરનો બાઉન્ડ ચાર્જ હોય, તો બાઉન્ડ ચાર્જ \(q_{b}\) ને કઈ રીતે દર્શાવાય?
- A \({q}_{{b}}={q}_{{f}}\left(1-\frac{1}{{k}}\right)\)
- B \({q}_{{b}}={q}_{{f}}\left(1-\frac{1}{\sqrt{{k}}}\right)\)
- C \({q}_{{b}}={q}_{{f}}\left(1+\frac{1}{\sqrt{{k}}}\right)\)
- D \({q}_{{b}}={q}_{{f}}\left(1+\frac{1}{{k}}\right)\)
Answer & Solution
Correct Answer
(A) \({q}_{{b}}={q}_{{f}}\left(1-\frac{1}{{k}}\right)\)
Step-by-step Solution
Detailed explanation
When a dielectric is inserted in a capacitor Due to free charge \(\vec{E}=\vec{E}_{0}\) only After dielectric \(E^{\prime}=\frac{E_{0}}{k}\) \(q_{B}=q_{f}\left(1-\frac{1}{k}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1.5 \,m\) ત્રિજ્યા ધરાવતી એક પુલીને (ગરગડી)ને \(F=\left(12 t -3 t ^{2}\right) \,N\) જેટલા સ્પર્શીય બળ (જ્યાં \(t\) એ સેકન્ડમાં મપાય છે) વડે તેની અક્ષને ફરતે ભ્રમણ કરાવવામાં આવે છે. જો પુલીને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(4.5 \,kg m ^{2}\) છે,તો તેની ભ્રમણની દિશા ઉલટાય તે પહેલાં પુલી દ્વારા થતા ભમણોની સંખ્યા \(\frac{K}{\pi}\) છે. \(K\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 Hard
- પ્રકાશની માધ્યમ \('A'\) અને \('B'\) માં ઝડપ અનુક્રમે \(2.0 \times 10^{10} \,cm / s\) અને \(1.5 \times 10^{10} \,cm / s\) છે. પ્રકાશકિરણ માધ્યમ \(B\) માંથી \(A\) માં '\(\theta\) ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ...........JEE Mains 2022 Medium
- એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી \(2.56 \times 10^{-3} \,Ci\) છે. જે પદાર્થનો અર્ધઆયુુ \(5\) દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી \(2 \times 10^{-5} \,Ci\) થશે ?JEE Mains 2022 Medium
- બે પદાર્થો \(16:9\) ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.JEE Mains 2023 Easy
- આપેલ લોગિક પરિપથમાં જો ઈનપુટ \(A\) અને \(B\) અનુક્રમે \(0\) અને \(1\) હોય તો આઉટપુટ \(Y\) નું મૂલ્ય \(x\) મળતું હોય તો \(x\)નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - \(8\,ms ^{-1}\) ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ \(12\,ms ^{-1}\) ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક \(\frac{4}{3}\) હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... \(ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(Io\) તીવ્રતા ઘરાવતા અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ ને પોલેરોઇડ \(A \) અને ત્યારબાદ બીજા પોલેરોઇડ \(B\) નું મુખ્ય સમતલ પોલેરોઇડ \(A\) ની સાપેક્ષ \(45°\) નો કોણ બનાવતું હોય,તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા _______ થશે.JEE Mains 2024 Medium
- બિંદુ \((-2,3,5)\) ને સમાવતા તથા બન્ને સમતલો \(2 x+4 y+5 z=8\) અને \(3 x-2 y+3 z=5\) ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ \(\alpha x+\beta y+\gamma z+97=0\) હોય, તો \(\alpha+\beta+\gamma=.........\)JEE Mains 2023 Hard
- તરંગનું સ્થાનાંતર \(x(t)=5 \cos \left(628 t+\frac{\pi}{2}\right) m\) તરીકે દર્શાવેલ છે. જ્યારે તેનો વેગ \(300 \mathrm{~m} / \mathrm{s}\) હોય, ત્યારે તરંગની તરંગલંબાઈ કેટલી હશે?JEE Mains 2025 Medium
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ સંવેદિતા. \(50 \%\) વધારવા માટે ગૂંચળામાં આંટાની સંખ્યા વધારવામાં આવે છે. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતામાં \(..........\%\) પ્રતિશત ફેરફાર થશે.JEE Mains 2023 Medium
- ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ સમાન પહોળાઈના વર્ગો સાથે આવૃત્તિ વિતરણમાં રજૂ કરવામાં આવે છે. ધારો કે આ વર્ગીકૃત માહિતીનો મધ્યક 14 છે, જેમાં મધ્યક વર્ગ અંતરાલ 12-18 અને મધ્યક વર્ગની આવૃત્તિ 12 છે. જો 12 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 18 હોય, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Medium
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એક સતત વિધેય છે જે \(f(0)=1\) ને સંતોષે છે અને બધા જ \(\mathrm{x} \in \mathbb{R}\) માટે \(f(2 \mathrm{x})-f(\mathrm{x})=\mathrm{x}\) છે. જો \(\lim _{n \rightarrow \infty}\left\{f(x)-f\left(\frac{x}{2^n}\right)\right\}=G(x)\) હોય, તો \(\sum_{r=1}^{10} G\left(r^2\right)\) = __________JEE Mains 2025 Hard