JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈમાં \(0.1\, \%\) નો વધારો કરવામાં આવે તો એક દિવસમાં કેટલા સેકન્ડની ત્રુટિ આવે?
- A \(86.4\)
- B \(4.32\)
- C \(43.2\)
- D \(8.64\)
Answer & Solution
Correct Answer
(C) \(43.2\)
Step-by-step Solution
Detailed explanation
\({T}=2 \pi \sqrt{\frac{\ell}{g}}\) \(\frac{\Delta {T}}{{T}}=\frac{1}{2} \frac{\Delta \ell}{\ell}\) \(\Delta {T}=\frac{1}{2} \times \frac{0.1}{100} \times 24 \times 3600\) \(\Delta {T}=43.2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તારમાંથી વહેતો પ્રવાહ સમય પર \(i =\alpha_{0} t +\beta t ^{2}\) જયાં \(\alpha_{0}=20\, A / s\) અને \(\beta=8\, As ^{-2}\) મુજબ આધાર રાખે છે. \(15\) સેકન્ડમાં તારનાં આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ............ \(C\) છે.JEE Mains 2021 Medium
- બે એકસમાન દરેક \(Q\) એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી \(‘2a’\) જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા \(m\) દળ ધરાવતો અને \(q_0\) જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર \(q_0\) વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે.JEE Mains 2022 Hard
- એક કાર \(AB\) જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર \(v_{1} \,ms ^{-1}\), બીજુ એક તૃતિયાંશ અંતર \(v_{2} \,ms ^{-1}\) અને અંતિમ એક તૃતિયાંશ અંતર \(v_{3} \,ms ^{-1}\) વેગથી કાપે છે. જો \(v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}\) અને \(v_{1}=11 \,ms ^{-1}\) હોય, તો કારનો સરેરાશ વેગ ..........\(ms ^{-1}\) હશે.
JEE Mains 2022 Medium -

એક અનંત તાર a ત્રિજ્યાનો વર્તુળાકાર વળાંક ધરાવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુતપ્રવાહ વહન કરે છે. ચાપના ઉદ્ગમબિંદુ \(O\) પર ચુંબકીય ક્ષેત્રનું માન આના દ્વારા આપવામાં આવે છે :JEE Mains 2025 Easy - 7.9 MeV \( \alpha \)-કણ, પરમાણુ ક્રમાંક 79 ધરાવતા એક લક્ષ્ય પદાર્થમાંથી પ્રકીર્ણન પામે છે. આપેલ માહિતી પરથી, લક્ષ્ય પદાર્થના ન્યુક્લિયસનો અંદાજિત વ્યાસ (આશરે) __________m છે.
\(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left.=1.6 \times 10^{-19} C \right]\)JEE Mains 2026 Medium - જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં \(4.9 \,m\) ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને \(v\) વેગથી અથડાય છે અને અચળ વેગ \(v\) થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ \(4.0 \,s\) સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ (\(m\) માં) લગભગ કેટલી હશે?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(50\ cm\) લંબાઇના એક સળીયાને એક છેડાથી જડેલ છે. આ સળીયાને સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંચકીને સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. આ સળીયો જ્યારે સમક્ષિતિજને પસાર કરશે ત્યારે તેની કોણીય ઝડપ (\(rad\, s^{-1}\) માં) થશે
JEE Mains 2019 Medium - દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ \(y(x, t)=4.0 \sin \left[20 \times 10^{-3} x+600 t\right] \mathrm{mm}\) છે, જ્યાં \(x\) mm માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ ________ છે.JEE Mains 2025 Easy
- ઉષ્મીય એન્જિનને \(300 \,cal\) ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે \(225 \,cal\) ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(227^{\circ} C\) હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... \({ }^{\circ} C\) હશે.JEE Mains 2022 Medium
- કોઇપણ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ \(a,b,c\) માટે \(9\left( {25{a^2} + {b^2}} \right) + 25\left( {{c^2} - 3ac} \right) = 15b\left( {3a + c} \right)\)તો:JEE Mains 2017 Hard
- ધારો કે \([ {\varepsilon _0} ]\) એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો \(M\) \(=\) દળ, \(L\)\(=\) લંબાઇ, \(T=\) સમય અને \(A=\) વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........JEE Mains 2013 Medium
- સમાંતરબાજુ ચતુષ્કોણની બે બાજુ રેખા \(x + y = 3\) અને \(x -y + 3 = 0\) પર આવેલ છે. જો સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો બિંદુ \((2, 4)\) માં છેદે તો તેમાંથી એક શિરોબિંદુ ............... થાયJEE Mains 2019 Hard