JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે?
- A \(100\)
- B \(300\)
- C \(400\)
- D \(200\)
Answer & Solution
Correct Answer
(A) \(100\)
Step-by-step Solution
Detailed explanation
\({K}_{2}=4 {K}_{1}\) \(\frac{1}{2} m v_{2}^{2}=4 \frac{1}{2} m v_{1}^{2}\) \(v_{2}=2 v_{1}\) \(P=m v\) \(P_{2}=m v_{2}=2 m v_{1}\) \(P_{1}=m v_{1}\) \(\% \,\text { change }=\frac{\Delta P}{P_{1}} \times 100=\frac{2 m v_{1}-m v_{1}}{m v_{1}} \times 100=100\, \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અંતર્ગોળ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક 1.5 છે અને તેની સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 30 cm અને 20 cm છે. અંતર્ગોળ સપાટી ઉપરની તરફ છે અને તેમાં 1.3 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે. પ્રવાહી-કાચ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?JEE Mains 2025 Hard
- એક રેડિયોએક્ટિવ પદાર્થના થોડાક ન્યુક્લિયસ ક્ષય પામે છે. જ્યારે ચોથા ભાગના ન્યુક્લિયસ ક્ષય પામી ગયા હોય અને અડધા ન્યુક્લિયસ ક્ષય પામે તેમના વચ્ચેનો સમય કેટલો થાય? (જ્યાં \(\lambda\) ક્ષય નિયાતાંક છે)JEE Mains 2021 Hard
- ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ \(A, B\) અને \(C\) ને એક સીધી રેખામાં રાખેલ છે. \({A}, {B}\) અને \({C}\) ના દળો અનુક્રમે \({m}, 2{m}\) અને \(2{m}\) છે. \(A\) એ \({B}\) ની તરફ \(9\;{m} / {s}\) થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ \(B\) એ \(C\) સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો \(C\) ની અંતિમ ગતિ \(....\,{m} / {s}\) હશે.
JEE Mains 2021 Hard - 10 V નો બ્રેડ ડાઉન વોલ્ટેજ અને 0.4 W નો મહત્તમ વિખેરણ પાવર ધરાવતો ઝેનર ડાયોડ ધરાવતો વોલ્ટેજ નિયંત્રણ (રેગ્યુલેટિંગ) પરિપથ 15 V પર કાર્યરત છે. આ પરિપથમાં સંરક્ષણાત્મક (પ્રોટેકટીવ) અવરોધનું અંદાજિત મૂલ્ય __________ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(q =1 \mu C\) જેટલો બિંદુવત્ વિદ્યુતભાર, 10 cm લંબાઈના પાતળા અવાહક તારના એક છેડાથી 2 cm અંતરે આવેલો છે. તાર પર \(Q=24 \mu C\) જેટલો વિદ્યુતભાર તેની લંબાઈ પર સમાન રીતે વિતરિત થયેલો છે. q અને તાર વચ્ચે લાગતું બળ _________ N છે.
( \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 N \cdot m ^2 / C ^2\) લો )
JEE Mains 2026 Easy - જો એમીટર પ્રવાહ \(4\, mA\) જેટલો બદલવામાં આવે તો કલેકટર પ્રવાહ \(3.5\, mA\) જેટલો બદલાય છે. \(\beta\) નું મૂલ્ય ...........JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}-\frac{y+3 x}{\log _{e}(y+3 x)}+3=0\) નો ઉકેલ મેળવો (જ્યાં \(C\) એ સંકલ્યકારક અચળાંક છે.)JEE Mains 2020 Medium
- પરવલય \((y-2)^2=x-1\), રેખા \(x-2 y+4=0\) અને યામાક્ષો વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ..............છે.JEE Mains 2024 Hard
- \(\frac{{2 + 3isin\;\theta }}{{1 - 2i\sin \theta }}\) એ \(\theta \) ની કઇ કિંમત માટે શુદ્વ કાલ્પનિક સંખ્યા છે?JEE Mains 2016 Medium
- જો \(\left| z \right| = 1\) હોય તો સંકર સંખ્યા \(z\) એ એકમાનાંકી કહે છે. ધારો કે \(z_1\) અને \(z_2\) એવી સંકર સંખ્યાઓ છે કે જેથી \(\frac{{{z_1} - 2{z_2}}}{{2 - {z_1}\overline {{z_2}} }}\) એકમાનાંકી છે અને \(z_2\) એકમાનાંકી નથી તો બિંદુ \(z_1\) એ . . . . . . પર આવેલ છે.JEE Mains 2015 Hard
- વિદ્યુતભારિત સંધારકની બે પ્લેટો વચ્ચે રહેલા વિદ્યુતભારિત કણ પર \(10 \,N\) નું બળ લાગે છે. ને સંધારકની કોઈ એક પ્લેટ દૂર કરવામાં આવે તો તે કણ ઉપર લાગતું બળ .......... \(N\)JEE Mains 2022 Medium
- 2 kg દળનો એક પદાર્થ x-દિશામાં ગતિ કરી રહ્યો છે જેથી સમયના વિધેય તરીકે તેનું સ્થાનાંતર \(x ( t )=\alpha t ^2+\beta t +\gamma m\) દ્વારા અપાય છે, જ્યાં \(\alpha=1 m / s ^2\), \(\beta=1 m / s\) અને \(\gamma=1 m\) છે. \(t =2 s\) થી \(t =3 s\) ના સમયગાળા દરમિયાન પદાર્થ પર થયેલ કાર્ય __________ J છે.JEE Mains 2026 Easy