ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 1. relation and function

ધારો કે ગણ \(A = A _{1} \cup A _{2} \cup \ldots \cup A _{k}\) છે. જ્યાં \(i \neq j, 1 \leq i, j \leq k\) માટે \(A _{i} \cap A _{i}=\phi\) છે. \(A\) થી \(A\) પરનો સંબંધ \(R\) એ \(R =\left\{(x, y): y \in A _{i}\right.\) તો અને તો જ \(\left.x \in A _{i}, 1 \leq i \leq k\right\}\) પ્રમાણે વ્યાખ્યાયિત કરો.તો \(R\) એ :

  1. A સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી.
  2. B સ્વવાચક  અને પરંપરિત છે પરંતુ સંમિત નથી.
  3. C સ્વવાચક  છે પરંતુ સંમિત અને  પરંપરિત નથી.
  4. D સામ્ય સંબંધ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) સામ્ય સંબંધ છે.

Step-by-step Solution

Detailed explanation

\(A =\{1,2,3\}\) \(R=\{(1,1),(1,2),(1,3)(2,1),(2,2),(2,3)(3,1),(3,2)(3,3)\}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app