JEE Mains · Physics · STD 11 - દોલનો
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
જ્યારે કણ સમતોલન સ્થાન અને અંતિમ બિંદુ વચ્ચે હોય ત્યારે કુલ યાંત્રિક ઉર્જાની કેટલામાં ભાગની ઉર્જા ગતિઉર્જા સ્વરૂપે હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\frac{3}{4}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(K =\frac{1}{2} m \omega^{2}\left( A ^{2}- x ^{2}\right)\)
\(=\frac{1}{2} m \omega^{2}\left( A ^{2}-\frac{ A ^{2}}{4}\right)\)
\(=\frac{1}{2} m \omega^{2}\left(\frac{3 A ^{2}}{4}\right)\)
\(K =\frac{3}{4}\left(\frac{1}{2} m \omega^{2} A ^{2}\right)\)
Physics ના વધુ પ્રશ્નો
- \(\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)\) નું પરિમાણ ......... થશે. \(\left(\mu_{0}:\right.\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(B\) : ચુંબકીય ક્ષેત્ર )JEE Mains 2022 મધ્યમ
- \(Y, K\) અને \(n\) એ કોઈ દ્રવ્ય માટે અનુક્રમે યંગ મોડયુલસ (યંગ માપાંક), બલ્ક મોડ્યુલસ (આયતન માપાંક) અને મોડયુલસ ઑફ રિજીડીટી (દઢતા માપાંક) નાં મૂલ્ય દર્શાવે છે. આ પ્રાચલો માટે સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2021 મધ્યમ
- 100 g દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સમતલમાં 2 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. બિંદુ \(A\) પર પદાર્થનો વેગ \(10 \mathrm{~m} / \mathrm{s}\) છે. બિંદુઓ \(B\) અને \(C\) પર તેની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

(ગુરુત્વાકર્ષણ પ્રવેગ \(10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2025 મધ્યમ - સમાન લંબાઈ ધરાવતા ત્રણ સુવાહકો જેમની ઉષ્મા વાહકતા \(\mathrm{k}_1, \mathrm{k}_2\) અને \(\mathrm{k}_3\) છે, તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે.

\(1^{\text {st }}\) અને \(2^{\text {nd }}\) વાહકના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે અને \(3^{\text {rd }}\) વાહક માટે તે \(1^{\text {st }}\) વાહકના ક્ષેત્રફળ કરતા બમણું છે. તાપમાન આકૃતિમાં આપેલા છે. સ્થિર અવસ્થામાં, \(\theta\) નું મૂલ્ય _______ \({ }^{\circ} \mathrm{C}\) છે.
(આપેલ છે કે : \(\mathrm{k}_1=60 \mathrm{Js}^{-1} \mathrm{~m}^{-1} \mathrm{~K}^{-1}, \mathrm{k}_2=120 \mathrm{Js}^{-1} \mathrm{~m}^{-1}\) \(\mathrm{~K}^{-1}, \mathrm{k}_3=135 \mathrm{Js}^{-1} \mathrm{~m}^{-1} \mathrm{~K}^{-1}\) )JEE Mains 2025 મધ્યમ - બે ગ્રહો \(A\) અને \(B\) ની ત્રિજ્યાઓ અનુક્રમે \(R\) તથા \(4 R\) અને તેમની ધનતા અનુક્રમે \(\rho\) અને \(\rho / 3\) છે. તેઓની સપાટી ઉપર ગુરૂત્વાકર્ષીનું મૂલ્ય \(\left(g_A: g_B\right)\) ............. થશે.JEE Mains 2023 મધ્યમ
- એક બલ્બ બધી દિશામાં સમાન રીતે લીલા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બલ્બ વિદ્યુત પાવરનું વિદ્યુતચુંબકીય તરંગમાં રૂપાંતર કરવા \(3\%\) કાર્યક્ષમ છે અને તે \(100\,W\) નો પાવર વાપરે છે. બલ્બથી \(5\,m\) અંતરે વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલા \(V/m\) હશે?JEE Mains 2014 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ત્રિજ્યા 'r' ના બે પાણીના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. જો ' T ' પૃષ્ઠતાણ હોય, તો આ પ્રક્રિયામાં મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા કેટલી હશે?JEE Mains 2025 સરળ
- લંબાઈ \(L\) ધરાવતો એક નિયમિત પાતળા સળિયા \(AB\) ની રેખીય દળ ઘનતા \(\mu \left( x \right) = a + \frac{{bx}}{L}\) છે. જ્યાં \(x\) એ \(A\) પરથી માપેલું છે. જો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર \(A\) થી \(\left( {\frac{7}{12}} \right)L\) અંતરે હોય તો \(a\) અને \(b\) વચ્ચેનો સંબંધ કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2015 અઘરું
- કોઈક ક્ષણે એક ઉલટસૂલટ (\(ac\)) પ્રવાહ નીચે મુજબ આપી શકાય \(i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}\). પ્રવાહનું \(rms\) મૂલ્ય _______ \(A\) હશે.JEE Mains 2024 અઘરું
- ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ \({\phi _1},{\phi _2},{\phi _3}\) અને \({\phi _4}\) હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
JEE Mains 2017 અઘરું - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ ચોસલા \(A, B\) અને \(C\) ને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવેલા છે. \(A\) અને \(B\) નું એકસરખુ દળ \(m\) છે જ્યારે \(C\) નું દળ \(M\) છે. ચોસલા \(A\) ને ચોસલા \(B\) તરફ પ્રારંભિક ઝડપ \(v\), આપવામાં આવે છે જેને લીધે એ ચોસલા \(B\) જોડે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. આ સંયુક્ત દળ પણ ચોસલા \(C\) સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ આખી ઘટનામાં પ્રારંભિક ગતિ ઊર્જા \(\frac{5}{6}\) ભાગ જેટલી ઊર્જાનો વ્યય થાય છે.તો \(M/m \) નું મૂલ્ય શું હશે?
JEE Mains 2019 અઘરું