JEE Mains · Physics · STD 11 - 13. oscillations
એક કણ \(x-\)અક્ષ, \(x= 0\) કે સાપેક્ષ તરફ \(A\) કંપવિસ્તારની સરળ આવર્ત ગતિ (સ.આ.ગ.) કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા \((PE)\) એ ગતિઊર્જા \((KE)\) ની બરાબર થાય ત્યારે આ કણની સ્થિતિ કઈ હશે?
- A \(\frac {A}{2}\)
- B \(\frac {A}{2\sqrt 2}\)
- C \(\frac {A}{\sqrt 2}\)
- D \(A\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac {A}{\sqrt 2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{PE}=\mathrm{KE}\) \(\Rightarrow \quad \frac{1}{2} m \omega^{2}\left(A^{2}-x^{2}\right)=\frac{1}{2} m \omega^{2} x^{2}\) \(\Rightarrow \quad x=\frac{A}{\sqrt{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?JEE Mains 2022 Medium
- \({ }_{92}^{238} A \rightarrow{ }_{90}^{234} B +{ }_2^4 D + Q\) આપેલ ન્યૂક્લિયર પ્રક્રિયામાં, મુક્ત થતી ઊર્જાનું અંદાજિત (સંનિકટ) મૂલ્ય \(..........\,MeV\) હશે. \({ }_{92}^{238} A=\) નું દળ \(238.05079 \times 931.5\,MeV / c ^2\) \({ }_{90}^{234} B =\) નું દળ \(234.04363 \times 931.5\,MeV / c ^2\) \({ }_2^4 D =\) નું દળ \(4.00260 \times 931.5\,MeV / c ^2\) આપેલ છે.JEE Mains 2023 Easy
- જો એમીટર પ્રવાહ \(4\, mA\) જેટલો બદલવામાં આવે તો કલેકટર પ્રવાહ \(3.5\, mA\) જેટલો બદલાય છે. \(\beta\) નું મૂલ્ય ...........JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભાર મૂકેલા છે જો \(D > > d\) હોય તો તંત્રનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
JEE Mains 2019 Hard - \(0.1\, \mu m\) પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .JEE Mains 2021 Hard
- આપેલ પરિપથને \(10\, V\;emf\) ધરાવતા એક આદર્શ કોષ સાથે જોડેલ છે. દરેક અવરોધનું મૂલ્ય \(2\, \Omega\) છે. જ્યારે કેપેસીટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય ત્યારે કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન (\(V\) માં) કેટલો હશે?
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જેના અંકોનો સરવાળો \(14\) હોય તેવા \(100\) અને \(1000\) વચ્યેના પૂર્ણાકોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- જો \(f(x)\) સતત વિધેય હોય અને દરેક \(t\, \ge - \pi \) માટે \(\int\limits_{ - \pi }^t {(f(x) + x\,\,dx)} = {\pi ^2} - {t^2},\) તો \(f\left( { - \frac{\pi }{3}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ \(10\,kg\) ના દળને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(F\) બળથી ખેંચવામાં આવે છે.\(\mu_{ s }=0.25\) માટે,બળ \(F\) ના \(........\,N\) મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[\(g=10\,ms^{-2}\) આપેલ છે.]
JEE Mains 2023 Medium - ત્રણ અવરોધો \(A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega\) નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ \(\left(\frac{22}{3}\right) \Omega\) થાય \(?\)JEE Mains 2022 Medium
- સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) કોણીય વેગમાન \((I)\) \(\left[ ML ^2 T ^{-2}\right]\) \((B)\) ટોર્ક \((II)\) \(\left[ ML ^{-2} T ^{-2}\right]\) \((C)\) તણાવ \((III)\) \(\left[ ML ^2 T ^{-1}\right]\) \((D)\) દબાણ પ્રચલન \((IV)\) \(\left[ ML ^{-1} T ^{-2}\right]\) JEE Mains 2023 Medium - \(\alpha, \beta, \gamma \neq 0\) માટે જો \(\sin ^{-1} \alpha+\sin ^{-1} \beta+\sin ^{-1} \gamma=\pi\) અને \((\alpha+\beta+\gamma)(\alpha-\gamma+\beta)=3 \alpha \beta\) હોય તો \(\gamma\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Medium