JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્રમાં વાયુ દ્વારા થયેલું કાર્ય ______ \(\times 10^{-1} \mathrm{~J}\) છે.
( \(\pi=3.14\) લો )

- A 310
- B 314
- C 320
- D 319
Answer & Solution
Correct Answer
(B) 314
Step-by-step Solution
Detailed explanation
વર્તુળનું ક્ષેત્રફળ, \(\mathrm{W}=\frac{\pi}{4} \mathrm{~d}_1 \mathrm{~d}_2\) \(\mathrm{W}=\frac{\pi}{4}(500-300) \times 10^3(350-150) \times 10^{-6}\) W = 31.4 જૂલ \(\mathrm{W}=314 \times 10^{-1} \mathrm{Joule}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ \(100\,g\) છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ \(.........\) થશે.\(g =10\,ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) લો.JEE Mains 2023 Medium
- કણનો સ્થાન સદિશ સમય \(t\) સાથે \(\vec{r}=\left(10 t \hat{i}+15 t^2 \hat{j}+7 \hat{k}\right) \;m\) મુજબ દર્શાવવામાં આવે છે. તો કણે અનુભવેલ પરિણામી બળની દિશા ....... છે.JEE Mains 2023 Medium
- \(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Hard
- એક બળને \(\mathrm{F}=\mathrm{ax}^2+\mathrm{bt}^{1 / 2}\) વડે દર્શાવેલ છે. જયાં, \(\mathrm{x}=\) અંતર અને \(\mathrm{t}=\) સમય છે. તો \(\mathrm{b}^2 / \mathrm{a}\) ના પરિમાણો _______ છે.JEE Mains 2024 Hard
- વિમાનની ગતિ નીચે દર્શાવેલ વેગ-સમયના આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે. પ્રથમ 30.5 સેકન્ડમાં વિમાન દ્વારા કપાયેલું અંતર _______ km છે.
JEE Mains 2025 Easy - હાઈડ્રોજન પરમાણુમાં \(5\) માં ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિઊર્જાના મૂલ્યોનો ગુણેત્તર _______ થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \(P(1, 2, a)\) નું રેખા \(\frac{x-6}{3}=\frac{y-7}{2}=\frac{7-z}{2}\) માં પ્રતિબિંબ \(Q(5,b,c)\) હોય, તો \(a^{2}+b^{2}+c^{2}\) = ___ છે.JEE Mains 2026 Hard
- આદર્શ વાયુનું કદ 8 ગણું વધે છે અને તાપમાન પ્રતિવર્તી ફેરફાર દરમિયાન પ્રારંભિક તાપમાનના (1/4) ગણું થાય છે. જો આ પ્રક્રિયામાં ઉષ્માનો કોઈ વિનિમય થતો નથી (\( \Delta Q=0 \)) તો નીચેના વિકલ્પોમાંથી વાયુને ઓળખો:JEE Mains 2026 Easy
- પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે \(70 \mathrm{~ms}^{-1}\) અને \(65 \mathrm{~ms}^{-1}\) છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 \(\mathrm{m}^2\) હોય તો પાંખની લીફટ _______ \(N\) છે. (હવાની ધનતા = \(1.2 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે)JEE Mains 2024 Hard
- એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(1 / 6 \mathrm{~cm}\) જેટલી સમાન છે. જો આ લેન્સને બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે, જેમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ ભિન્ન હોય \(\left(R_1 \neq R_2\right)\), અને લેન્સની પાવર (ક્ષમતા) માં કોઈ ફેરફાર ન થાય, તો \(R_1\) અને \(R_2\) નું શક્ય સંયોજન કયું છે?JEE Mains 2025 Hard
- ધારો કે \(\left\langle a_{\mathrm{n}}\right\rangle\) એક એવી શ્રેણી છે કે \(a_0=0, a_1=\frac{1}{2}\) અને \(2 a_{\mathrm{n}+2}=5 a_{\mathrm{n}+1}-3 a_{\mathrm{n}}, \mathrm{n}=0,1,2,3, \ldots\). તો \(\sum_{\mathrm{k}=1}^{100} a_k\) = __________JEE Mains 2025 Medium
- જો \(f(1) = -2\) અને દરેક \(1 \le x \le 6\) માટે \(f'(x) \ge 4.2\) આપલે છે તો \(f(6)\) એ .. . . અંતરાલમાં આવેલ છે .JEE Mains 2013 Hard