JEE Mains · Physics · STD 12 - 12. atoms
હાઈડ્રોજનના બોહરના પરમાણીય મોડેલ (પરિકલ્પના)માં, ધારો કે \(K,\) \(P\) અને \(E\) અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતીઉર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા છે. જ્યારે ઈલેકટ્રોન ઉચ્ય સ્તરમાં સંક્રાંતી કરે ત્યારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
- A \(K,\) \(P\) અને \(E\) બધા વધે છે
- B \(K\) ધટે છે \(P\) અને \(E\) વધે છે
- C \(P\) ધટે છે, \(K\) અને \(E\) વધે છે
- D \(K\) વધે છે, \(P\) અને \(E\) ધટે છે
Answer & Solution
Correct Answer
(B) \(K\) ધટે છે \(P\) અને \(E\) વધે છે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સિતારના તાર \(A\) અને \(B\) દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ \(5\,Hz\) મળે છે. જો \(B\) તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં \(3\,Hz\) જેટલો ઘટાડો થાય છે. જો \(A\) ની આવૃતિ \(425\,Hz\) હોય તો \(B\)ની મૂળભૂત આવૃતિ કેટલા \(Hz\) હશે?JEE Mains 2018 Easy
- \(400\, \Omega\) અને \(800\, \Omega\) ના અવરોધકને \(6 V\) ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. \(10\, k \Omega\) અવરોધ, ધરાવતુ વૉલ્ટમીટરને \(400\, \Omega\) અવરોધને સમાંતર લગાવતા તેનુ અવલોકન .......... \(V\)JEE Mains 2020 Medium
- \(30 \pi \,cm ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને જેમની વચ્ચે \(1 \;mm\) જેટલું અંતર હોય તેવી બે તક્તિની મદદ થી એક સમાંતર પ્લેટ સંધારક બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે \(3.6 \times 10^{7} \;Vm ^{-1}\) જેટલી ડાયઈલેક્ટ્રિક પ્રબળતતા (strength) ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. ડાયઈલેટ્રિક બ્રેકડાઉન ના થાય તે રીતે સંધારક ઉપર સંગ્રહ કરી શકાતો મહત્તમ વિધુતભાર જો \(7 \times 10^{-6}\; C\) હોય, તો પદાર્થનો ડાયઈલેક્ટ્રિક અચળાંક મૂલ્ય........હશે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right] \) નો ઉપયોગ કરોJEE Mains 2022 Medium
- ધાતુના સમઘન પર \(4\;GPa\) જેટલું હાઇડ્રોસ્ટેટિક દબાણ લગાવવામાં આવે છે. તો સમઘનની બાજુની લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે? (ધાતુનો બલ્ક મોડ્યુલસ \(B =8 \times 10^{10}\, Pa\) )JEE Mains 2020 Medium
- આપેલ શ્રેણી \(LCR\) પરિપથ માટે એવું જોવા મળે છે કે જ્યારે ચલ ધારિતાનું મૂલ્ય \(2.5 \mathrm{nF}\) હોય ત્યારે મહત્તમ પ્રવાહ ખેંચાય છે. જો આપેલ પરિપથમાં \(200 \Omega\) અવરોધ અને \(100 \mathrm{mH}\) ઇન્ડક્ટરનો ઉપયોગ થતો હોય, તો ac સ્ત્રોતની આવૃત્તિ _______. \(\times 10^3 \mathrm{~Hz}\) છે. (આપેલ \(\pi^2=10\) )JEE Mains 2024 Hard
- એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં \(\lambda_1\) અને \(\lambda_2\) બે તરંગલંબાઈઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. \(\lambda_1=450 \mathrm{~nm}\) અને \(\lambda_2=650 \mathrm{~nm}\) છે. \(\lambda_2\) દ્વારા ઉત્પન સૌથી નાના ક્રમની શલાકા કે જે \(\lambda_1\) દ્વારા ઉત્પન શલાકા ઉપર સંપાત થાય તે (ક્રમ) \(\mathrm{n}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
JEE Mains 2021 Medium - જો વર્તુળ બિંદુ \((-1, 0)\) માંથી પસાર થતું હોય અને \(y-\) અક્ષ સાથે બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે તો વર્તુળ સાથે \(x-\) અક્ષએ બનાવેલ જીવાની લંબાઈ ........JEE Mains 2015 Hard
- સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT\) મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં \(c\) પ્રકાશનો વેગ છે.JEE Mains 2017 Medium
- બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\)JEE Mains 2022 Medium
- હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈ\(({\lambda _B})\) અને તેની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈ\(({\lambda _G})\) વચ્ચેનો સંબંધ શું હશે?JEE Mains 2018 Medium