ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\)

  1. A \(2: 1\)
  2. B \(1: 2\)
  3. C \(1: 4\)
  4. D \(4: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2: 1\)

Step-by-step Solution

Detailed explanation

\(C _{1}=\frac{\epsilon_{0} A }{ d }\) \(C _{2}=\frac{\epsilon_{0} A }{\frac{ d }{2}+\frac{ d / 2}{\propto}}=\frac{2 \epsilon_{0} A }{ d }\) \(\frac{ C _{2}}{ C _{1}}=\frac{2}{1}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app