JEE Mains · Physics · STD 12 - પરમાણુઓ
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક \(n=6\) કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર \(X\) જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો \({X}\) નું મૂલ્ય કેટલું હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(15\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
No. of different wavelengths \(=\frac{{n}({n}-1)}{2}\)
\(=\frac{6 \times(6-1)}{2}=\frac{6 \times 5}{2}=15\)
Physics ના વધુ પ્રશ્નો
- એક પરમાણું કેન્દ્ર બે પરમાણ્વીય ભાગમાં આએવી રીતે વિભાજીત થાય છે કે તેના ન્યુકિલયનના કદનો ગુણોત્તર \(1: 2^{1 / 3}\) છે. તેની પરસ્પર ઝડપનો ગુણોતર \(n: 1\) છે. જ્યાં \(n\) ની કિમંત ........ છે.JEE Mains 2023 મધ્યમ
- \(1 \,kg\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કવચ (Shell) સમક્ષિતિજ સમતલ ઉપર (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(\omega\) જેટલી કોણીય ઝડપ સાથે ગબડે છે. ઊગમબિંદુ \(O\) ને સાપેક્ષ ગોળીય કવચના કોણીય વેગમાનનું મૂલ્ય \(\frac{a}{3} R^{2} \omega\) છે. \(a\) નું મૂલ્ય ............. હશે.
JEE Mains 2022 અઘરું - \(r\) ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને \(R\) ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ \(T\) અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક \(J\) હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છેJEE Mains 2021 અઘરું
- નીચે જણાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) નીચે ....... મુજબ હશે.
JEE Mains 2021 અઘરું - આપેલ પરિપથમાં પ્રવાહ \(I_1\) નું મૂલ્ય \(..............\) થશે.
JEE Mains 2023 અઘરું - એક દ્રઢ દ્વિધ્રુવી (rigid dipole) તેના કેન્દ્રની આસપાસ વિદ્યુતક્ષેત્ર \(\vec{E}_1=E_0\hat{x}\) ની હાજરીમાં સરળ આવર્ત ગતિ કરે છે. જો તંત્રમાં અન્ય વિદ્યુતક્ષેત્ર \(\vec{E}_2=2E_0(\hat{y}+\hat{z})\) દાખલ કરવામાં આવે, તો દોલનની આવૃત્તિમાં થતો ટકાવારી ફેરફાર (આશરે) કેટલો હશે?JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે.JEE Mains 2024 અઘરું
- આપેલ આકૃતિમાં રહેલ લૂપમાં ચુંબકીય ફ્લક્સ \(\phi_{B}(t)=10 t^{2}+20 t\) મુજબ બદલાય છે. જ્યાં \(\phi_{B}\) મિલી વેબરમાં અને \(t\) સેકન્ડમાં છે, તો \({t}=5\, {s}\) સમયે \({R}=2 \,\Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(....\,{mA}\) હશે?
JEE Mains 2021 મધ્યમ - બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) ના ક્ષય અચળાંક \(5\lambda \) અને \(\lambda \) છે. \(t=0\) સમયે બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર \((\frac {1}{e})^2\) થવા કેટલો સમય લાગે?JEE Mains 2019 મધ્યમ
- દરેક \(m\) દળના \(100\) દડાઓ, \(v\) જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે \(t\) સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ \(..........\) થશે.JEE Mains 2023 મધ્યમ