JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
\(h\) ઊંચાઈ અને \(R\) બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને \(\vec E\) વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?
- A \(\frac{1}{2}\,EhR\)
- B \(E h R\)
- C \(2\, E h R\)
- D \(4\, E h R\)
Answer & Solution
Correct Answer
(B) \(E h R\)
Step-by-step Solution
Detailed explanation
Electric flux, \(\phi \, = E \,(ds)\, cos\, \theta\) \(= E \,(hR)\, cos\, 0^o\, = EhR\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં પ્રવાહ \(i\) કેટલા .....\(A\) હશે?
JEE Mains 2020 Medium - સમાન ધનતાનો એક પોલો ગોળાકાર દડો \(3\,m/s\) પ્રારંભિક વેગથી આકૃતિમા દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(........cm\) હશે.\((g=10\,m / s ^2)\) લો.
JEE Mains 2023 Hard - \(100\) \(gm\) દળનો એક તાંબાનો દડો \(T\) તાપમાને રાખેલ છે.તેને \(100\) \(gm\) દળના એક તાંબાના કેલોરીમીટર કે જેમાં \(170\) \(gm\) પાણી ભરેલ છે તેમાં, ઓરડાના તાપમાને નાખવામાં આવે છે.ત્યારબાદ આ નિકાયનું તાપમાન \(75°\) \(C \) માલૂમ થયું,તો \(T\) નું મૂલ્ય ...... \(^oC\) હશે: ( ઓરડાનું તાપમાન = \(30°\) \(C\), તાંબાની વિશિષ્ટ ઉષ્મા \(=\) \(0.1\) \(cal/gm°C\) આપેલ છે.)JEE Mains 2017 Medium
- \(\rho_b=600 kg / m ^3\) ઘનતાનો એક સમઘન ચોસલો \(\rho_{ e }=900 kg / m ^3\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જો બ્લોકની ઉંચાઈ \(H=8.0 cm\) હોય, તો ડૂબેલા ભાગની ઉંચાઈ __________ cm છે.JEE Mains 2026 Hard
- સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. મધ્યમાન સ્થિતિથી \(5 / 8\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય \(\frac{\alpha}{\beta} \, T\) છે. \(\alpha\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- \(l,r,c\) અને \(v\) અનુક્રમે પ્રેરકત્વ, અવરોધ, સંગ્રાહકતા (કેપેસિટન્સ) અને વોલ્ટેજ રજૂ કરે છે. \(\frac{l}{rcv}\) નો \(SI\) એકમ પધ્ધતીમાં પરિમાણ કેટલું થશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- લંબગોળ \(\frac{x^2}{25}+\frac{y^2}{16}=1\) ની જીવાની સમીકરણ, જેનું મધ્યબિંદુ \((3,1)\) છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- \(A\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\mu \) છે.જો કિરણ \(AB \) બાજુ પર \(\theta \) કોણે આપાત થાય તો તે બાજુ \(AC\) માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
JEE Mains 2015 Hard - સુરેખ રેખાઓ \(tx -2y-3t=0\) અને \(x - 2ty+ 3 = 0\) \(\left( {t \in R} \right)\) ના છેદબિંદુનો પાથ .....JEE Mains 2017 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sec y \frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+2 x \sin y=x^3 \cos y, y(1)=0\) નો ઉકેલ વક છે. તો \(y(\sqrt{3})=\) ............JEE Mains 2024 Hard
- \(R\) ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા \(R\) અને બહારની ત્રિજ્યા \(2R\) છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા \(K_1\) છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા \(K_2\) છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.JEE Mains 2019 Medium
- જો \(\mathrm{A}=\{\mathrm{x} \in {R}:|\mathrm{x}-2|>1\}, \mathrm{B}=\left\{\mathrm{x} \in {R}: \sqrt{\mathrm{x}^{2}-3}>1\right\}\), \(\mathrm{C}=\{\mathrm{x} \in f{R}:|\mathrm{x}-4| \geq 2\}\) અને \({Z}\) એ પૂર્ણાંક સંખ્યા ગણ છે તો \((A \cap B \cap C)^{c} \cap {Z}\) ના કુલ ઉપગણની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard