ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

એક વરાળયંત્ર \(100^{\circ} C\) તાપમાને પ્રતિ મીનીટ \(50 \,g\) વરાળને અંદર લે છે અને તેને \(20^{\circ} C\) તાપમાને ઠંડી કરે છે. જે વરાળ માટે બાષ્પાયન ગુપ્તઉષ્મા \(540 \,Cal / g\) હોય તો વરાળ યંત્ર દ્વારા પ્રતિ મીનીટ પાછી ફેંકાતી ઉષ્મા.................. \(\times 10^{3} cal\) હશે. (Given : specific heat capacity of water cal \(g ^{-1}{ }^{\circ} C ^{-1}\) )

  1. A \(91\)
  2. B \(71\)
  3. C \(31\)
  4. D \(39\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(31\)

Step-by-step Solution

Detailed explanation

Heat rejected \(= mL _{ f }+ mS \Delta T\) \(=(50 \times 540)+50(1)(100-20)\) \(=31000 Cal\) \(=31 \times 10^{3} Cal\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app