JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
\( A\) અને \(B\) એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ \(A\), એ \(T_1(= 600\ K)\) પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન \(T_2\), સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન \(B\) એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને \(T_3(= 400\,K )\) પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન \(T_2\) ..... \(K\) હશે .
- A \(600\)
- B \(400\)
- C \(300\)
- D \(500\)
Answer & Solution
Correct Answer
(D) \(500\)
Step-by-step Solution
Detailed explanation
\(W_1 = W_2\) \(\Rightarrow \,\,\,600-T_2\,=\,T_2\,-\,400\) \(\Rightarrow T_2\,=\,500\,K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 3 kg દળ અને 5m ત્રિજ્યાનું એક ફ્લાયવ્હીલ સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. અવગણ્ય દળની દોરીને તે વ્હીલની ફરતે વીંટાળવામાં આવે છે અને દોરીના ઢીલા છેડાને 3 kg દળ સાથે જોડવામાં આવે છે. દળને પ્રારંભમાં સ્થિર રાખવામાં આવે છે અને બાદમાં મુક્ત કરવામાં આવે છે. જ્યારે દળ 3 m જેટલું નીચે જાય ત્યારે વ્હીલની J ના એકમમાં ગતિઉર્જા _________ છે. \(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Medium
- વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડેJEE Mains 2013 Hard
- એક સાદું લોલક m દળ અને q વિદ્યુતભાર ધરાવતો ગોળો ધરાવે છે. લોલકની દોરીનું દળ અવગણ્ય છે. જ્યારે નિયમિત અને સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્ર \( \vec{E} \) લાગુ પાડવામાં આવે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ બદલાય છે. જ્યારે લોલક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ __________ છે.
(g: ગુરુત્વાકર્ષણ પ્રવેગ)JEE Mains 2026 Hard - ચોક્કસ દબાણ \(P\) ને \(1\) લીટર પાણી અને \(2\) લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને \(0.01 \%\) થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને \(0.03 \%\) થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર \(\frac{3}{x}\) છે. \(x\) ની કિંમત કેટલી હશે?JEE Mains 2023 Medium
- ગ્રહની ફરતે સપાટીથી \(20\,km\) ઊંચાઈ પરએક અવકાશયાન ભ્રમણ કરે છે.માત્ર ગ્રહનું ગુરુત્વાકર્ષણ અવકાશયાન પર લાગે છે તેમ ધારતા અવકાશયાન \(24\) કલાકમાં ગ્રહની ફરતે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરી શકે? [ગ્રહનું દળ \(= 8 \times 10^{22}\,kg,\) ગ્રહની ત્રિજ્યા \(= 2\times 10^6\,m,\) ગુરુત્વાકર્ષણનો અચળાંક \(G = 6.67\times 10^{-11}\,Mn^2/kg^2\) ]JEE Mains 2019 Hard
- ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ \({\phi _1},{\phi _2},{\phi _3}\) અને \({\phi _4}\) હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=\frac{(\tan x)+y}{\sin x(\sec x-\sin x \tan x)}\), \(x \in\left(0, \frac{\pi}{2}\right)\) નો ઉકેલ હોય છે અને શરત \(y\left(\frac{\pi}{4}\right)=2\) નું પાલન કરે છે તો \(y\left(\frac{\pi}{3}\right)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન \(22^{\circ}\,C\) હોય ત્યારે \(2\) મિનિટમાં \(98^{\circ}\,C\) થી \(86^{\circ}\,C\) સુધી ઠરે છે. તંને \(75^{\circ}\,C\) થી \(69^{\circ}\,C\) તાપમાને ઠરતા \(...........\)મિનીટ સમય લાગશે.JEE Mains 2023 Medium
- બે સ્ત્રી અને \(m\) પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં \(84\) વધારે હોય તો પુરુષોની સંખ્યાની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- જો પરવલયની નાભી \(( a , a )\) અને શિરોબિંદુ આગળ સ્પર્શક \(x+y=a\) હોય તેની નાભીલંબની લંબાઈ \(16 ,\) હોય તો \(|a|\) મેળવો.JEE Mains 2022 Medium
- \((1+ x )^{ n +2}\) ના દ્રીપદી વિસ્તરણમાં \(1:3:5\) ગુણોત્તરમાં હોય તેવા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો સરવાળો \(........\) થાય.JEE Mains 2023 Hard
- ધારો કે \(f\) અને \(g\) એ \((-2,2)\) પરનાં એવા દ્વિ વિકલનીય ચુગ્મ વિધેયો છે કે જેથી \(f\left(\frac{1}{4}\right)=0, f\left(\frac{1}{2}\right)=0, f(1)=1\) અને \(g\left(\frac{3}{4}\right)=0, g(1)=2 .\) ,તો \((-2,2)\) માં, \(f(x) g^{\prime \prime}(x)+f^{\prime}(x) g^{\prime}(x)=0\) ના ઉકેલોની ન્યૂનતમ સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard