JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
4.0 cm લંબાઈનો એક સીધો તાર 8A વિદ્યુતપ્રવાહ વહન કરે છે અને તેને 0.15 T જેટલી પ્રબળતા ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. તાર પર લાગતું ચુંબકીય બળ ______ mN છે.
- A 50
- B 52
- C 48
- D 46
Answer & Solution
Correct Answer
(C) 48
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & F=I \ell B \\ & =8 \times \frac{4}{100} \times 0.15 \\ & =48 \times 10^{-3} \mathrm{~N}=48 \mathrm{mN}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(B\) ચુંબકીય ક્ષેત્ર હોય અને \(\mu_0\) મુક્ત અવકાશની પારગમ્યતા હોય, તો \(\left(B / \mu_0\right)\) ના પારિમાણ શું છે?JEE Mains 2025 Easy
- \(20\) ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે \(4\) સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... \(Hz\) થશે.JEE Mains 2022 Easy
- \(20\,\Omega \) અવરોધ ધરાવતા અને બન્ને બાજુ \(30\) કાપા ધરાવતા એક ગેલ્વેનોમીટરનો દક્ષતાંક \(0.005\) એમ્પિયર/કાપા છે. તેને \(15\,V\) સુધીના વોલ્ટમીટર તરીકે વાપરી શકાય તે માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ............ \(\Omega\) છે.JEE Mains 2019 Hard
- \(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.
JEE Mains 2022 Medium - સમાન આડછેદ નું ક્ષેત્રફળ, અને \(M _{1}\) અને \(M _{2}\) દળ ધરાવતા બે ધાત્વીય ચોસલાને એકબીજા સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જોડવામાં આવેલા છે. જો \(M _{2}\) ની ઉષ્મીય વાહકતા \(K\) હોય તો \(M _{1}\) ઉષ્મીય વાહકતા ..........હશે. [Assume steady state heat conduction]
JEE Mains 2022 Medium - એંજિનમાં રહેલ પિસ્ટન \(7\, cm\)ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ(\(Hz\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં?JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- એક અસમતોલ સિક્કાને \(5\) વાર ઉછવામાં આવે છે . ધારો કે ચલ \(\mathrm{X}\) ને \(\mathrm{k}\) કિમંત આપવામાં આવે છે કે જ્યારે \(\mathrm{k}\) એ ક્રમિક છાપની સંખ્યા કે જ્યારે \(\mathrm{k}=3,4,5\) હોય અન્યથા \(X\) એ \(-1 \) કિમંત ધરાવે છે તો \(X\) નું અપેક્ષિત મળતર મેળવો.JEE Mains 2020 Hard
- \(3,7,12, a, 43-a\) નું વિચરણ, એક પ્રાકૃતિક સંખ્યા થાય તેવા \(a \in N\) ના મૂલ્યોની સંખ્યા \(\dots\dots\dots\) છે. (મધ્યક \(=13\))JEE Mains 2022 Medium
- ધારોકે રેખા \(l: x=\frac{1-y}{-2}=\frac{z-3}{\lambda}, \lambda \in R\) એ સમતલ \(P: x+2 y+3 z=4\) ને \((\alpha, \beta, \gamma)\) માં મળે છે.જો રેખા \(l\) અને સમતલ \(P\) વચ્ચેનો ખૂણો \(\cos ^{-1}\left(\sqrt{\frac{5}{14}}\right)\) હોય,તો \(\alpha+2 \beta+6 \gamma=.........\).JEE Mains 2023 Hard
- એક વર્ગમાં દસ છોકરાઓ \(B_{1}, B_{2}, \ldots ., B_{10}\) અને પાંચ છોકરીઓ \(G_{1}\), \(G _{2}, \ldots, G _{5}\) છે. તો \(B_{1}\) અને \(B_{2}\) બંને એક સાથે એક સમૂહ માં ન આવે,તે રીતે ત્રણ છોકરીઓના કેટલા સમૂહ બનાવી શકાય?JEE Mains 2022 Medium
- જો \(f(x)\, = {x^2} - x + 5,\,\,x > \frac{1}{2},\) અને \(g(x)\) એ તેનું વ્યસ્ત વિધેય છે તો \(g'(7)\) મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકેલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+\frac{2 x}{\left(1+x^2\right)^2} y=x \mathrm{e}^{\frac{1}{\left(1+x^2\right)}} ; y(0)=0\) નો ઉકેલ છે. તો વક્રો \(f(x)=y(x) \mathrm{e}^{-\frac{1}{\left(1+x^2\right)}}\) અને રેખા \(y-x=4\) વડે ધેરાયલ ક્ષેત્રફળ ............ છે.JEE Mains 2024 Hard