ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?

  1. A \(9 \%\)
  2. B \(3 \%\)
  3. C \(4.5 \%\)
  4. D \(2.5 \%\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(4.5 \%\)

Step-by-step Solution

Detailed explanation

\(T_1 \propto(R)^{3 / 2}\) અને \(T_2 \propto(1.03 R)^{3 / 2}\) \(\Rightarrow \quad T_2=(1.03 R)^{3 / 2} \cdot T_1 \approx 1.045 T_1\) તેથી \(T_2\) એ \(T_1\) કરતાં આશરે \(4.5 \%\) વધારે હશે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app