JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
બે કાર A અને B પ્રત્યેકનું દળ \(10^3 kg\) છે. તેઓ 10 m ના અંતરે આવેલા સમાંતર પાટા પર એક જ દિશામાં \(72 km / h\) અને \(36 km / h\) ની ઝડપથી ગતિ કરી રહી છે. કાર \(B\) ની સાપેક્ષે કાર \(A\) ના કોણીય વેગમાનનું મૂલ્ય _________ J.s. છે.
- A \( 3.6\times10^{5} \)
- B \( 10^{5} \)
- C \( 3\times10^{5} \)
- D \( 2\times10^{5} \)
Answer & Solution
Correct Answer
(B) \( 10^{5} \)
Step-by-step Solution
Detailed explanation
\( L=m.V_{rel}r_{\perp} \) \( =1000\times(36\times\frac{5}{18})\times10 \) \( =10^{5}kg~m^{2}/s \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રાથમિક ગૂંચળામાં \(3000\) આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન \(2.3 \mathrm{kV}\) નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં \(230 \mathrm{~V}\) મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં \(5 \mathrm{~A}\) પ્રવાહ અને તેની કાર્યક્ષમતા \(90 \%\) છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ _______ \(A\) છે.JEE Mains 2024 Hard
- ઉત્તર ધ્રુવ પર એક બોક્સનું સ્પ્રિંગ બેલેન્સ પર વજન કરતાં તે \(196 \;\mathrm{N}\) મળે છે. હવે આ જ સ્પ્રિંગ બેલેન્સને વિષુવવૃત પર લાવતા તેના પર મપાતું વજન ........ \(N\) થશે. (\(\mathrm{g}=10\; \mathrm{ms}^{-2}\), ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીની ત્રિજ્યા \(=6400\; \mathrm{km}\) )JEE Mains 2020 Medium
- નીચે દર્શાવ્યા મુજબ, લોલકના ગોળા \(A\) જેની દળવિહીન દોરીની લંબાઈ ' \(R\) ' છે તેને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણેથી મુક્ત કરવામાં આવે છે. તે અડધા દળના બીજા ગોળા \(B\) સાથે અથડાય છે જે કેન્દ્રમાં ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર છે. સ્થિતિસ્થાપક અથડામણ ધારીને, અથડામણ પછી ગોળા \(A\) ના વેગનું મૂલ્ય _______ હશે. (g ને ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ લો.)
JEE Mains 2025 Hard - જયારે \(0.1\) \( m\) લાંબા તારને સમાંતર \(5\) \(V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે,ત્યારે ઇલેકટ્રોનની ડિફ્રટ ઝડપ \(2.5 \times 10^{-4}\) \(ms^{-1}\) જેટલી મળે છે.જો તારમાં ઇલેકટ્રોનની ઘનતા \(8 \times 10^{28}\) \(m^{-3}\) હોય,તો તારના દ્રવ્યની અવરોધકતા ________ ની નજીક હશે.JEE Mains 2015 Medium
- \(‘a'\) ત્રિજ્યા અને \('m’\) દળ ધરાવતો ગોળો, અચળ ગતિ \(v_{0}\) સાથે સમક્ષિતીજ સમતલને સમાંતર ગબડે છે. આ દરમ્યાન તે સમક્ષિતીજ સાથે \(\theta\) કોણે નમેલા સમતલ સામનો કરતાં તેના ઉપર ચઢે છે. જો આપણે ધારી લઈએ કે તે લપસ્યા વગર ગબડે છે તો આ ગોળો ઉપરની દિશામાં કેટલું અંતર કાપશે?
JEE Mains 2021 Hard - \({M}\) દળ ધરાવતો પદાર્થ \({V}_{0}\) વેગથી સ્થિર રહેલા \(m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી બંને પદાર્થ શરૂઆતની દિશા સાથે \(\theta_{1}\) અને \(\theta_{2}\) ખૂણે ગતિ કરે છે. \(\theta_{1}\) અને \(\theta_{2}\) સમાન કરવા માટે \({M} / {m}\) ના ગુણોત્તરનું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- પૃથ્વીનું દળ એક ગ્રહના દળ કરતાં 8 ગણું છે અને ત્રિજ્યા 2 ગણી છે. જો પૃથ્વી પરથી નિર્ગમન વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) હોય, તો તે ગ્રહ પરથી નિર્ગમન વેગ \(\mathrm{km} / \mathrm{s}\) માં કેટલો હશે?JEE Mains 2025 Easy
- ધારોકે \(f(x)\) એવો ધન વિધેય છે કે જેથી \(y=f(x), y=0, x=0\) થી \(x=a>0\) વડે ઘેરાયેલ ક્ષેત્રફળ \(e^{-a}+4 a^2+a-1\) છે. જેનો સામાન્ય ઉકેલ \(y=c_1 f(x)+c_2\), જ્યાં \(c_1\) અને \(c_2\) સ્વૈર અચળો છે, હોય તેવો વિકલ સમીકરણ ........... છે.JEE Mains 2024 Hard
- એક બહિર્ગોળ લેન્સનો પાવર \(P\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - પૃથ્વીની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મેળવાતી સુર્યની ઉર્જાને સોલર અચળાંક કહે છે. તો સોલર અચળાંકનું પરિમાણ શું થાય?JEE Mains 2020 Medium
- \(10\,kg\) દળનો પદાર્થ \(20\,m/s\) ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ \(5\,s\) પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(g =10 \;ms ^{-2}\) લો)JEE Mains 2023 Medium
- સમાન કદના અને દળના, ગોળીય અવાહક અને ગોળીય ધાત્વીય દડાઓનું, સમાન ઊંચાઇએથી પતન કરાવવામાં આવે છે. નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો. (હવાનો અવરોધ અવગણવો)JEE Mains 2023 Medium