JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
દળ 10 g ધરાવતા બે નાના ગોળાકાર દડા, પ્રત્યેક \(-2 \mu \mathrm{C}\) અને \(2 \mu \mathrm{C}\) વિદ્યુતભારો સાથે, 20 cm લંબાઈના અત્યંત હળવા દ્રઢ સળિયાના બે છેડે જોડેલા છે. આ ગોઠવણીને હવે એક અનંત અવાહક વિદ્યુતભારિત શીટની નજીક મૂકવામાં આવે છે, જેની સમાન વિદ્યુતભાર ઘનતા \(100 \mu \mathrm{C} / \mathrm{m}^2\) છે, જેથી સળિયાની લંબાઈ વિદ્યુતભારિત શીટ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્ર સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સળિયા પર લાગતું ચોખ્ખું ટોર્ક છે:
( \(\varepsilon_0: 8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\) લો)
- A 112 Nm
- B 1.12 Nm
- C 2.24 Nm
- D 11.2 Nm
Answer & Solution
Correct Answer
(B) 1.12 Nm
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} \mathrm{E} & =\frac{\sigma}{2 \varepsilon_0} \\ \tau & =\mathrm{PE} \sin \theta\end{aligned}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1 \mathrm{~g}\) પદાર્થનું ઊર્જા સમતુલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- ધારો કે \([ {\varepsilon _0} ]\) એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો \(M\) \(=\) દળ, \(L\)\(=\) લંબાઇ, \(T=\) સમય અને \(A=\) વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........JEE Mains 2013 Medium
- પ્રારંભમાં સ્થિર રહેલ 14 kg દળનો એક પદાર્થ ધડાકો અનુભવે છે અને 2 : 2 : 3 ના દળના ગુણોત્તરમાં ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે. સમાન દળના બે ટુકડાઓ પ્રત્યેકની ઝડપ 18 m/s હોય તેમ તેઓ પરસ્પર લંબ દિશામાં પડે છે. ભારે ટુકડાનો વેગ __________ m/s છે.JEE Mains 2026 Hard
- એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટીનું મૂલ્ય પ્રારંભિક મૂલ્યના \(\left(\frac{1}{8}\right)\) ગણી થતાં \(30\) વર્ષનો સમય લાગે છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલા વર્ષનો હશે?JEE Mains 2021 Medium
- નીચેના પરિપથમાં, એમીટરનું અવલોકન હશે :(ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ \(=4 \mathrm{~V})\) લો)
JEE Mains 2025 Medium - સૂચી ને \(I\) સૂચી \(II\) સાથે મેળવો.
નીચેનાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) સમતાપીય \((i)\) દબાણ અચળ \((b)\) સમકદીય \((ii)\) તાપમાન અચળ \((c)\) સમોષ્મી \((iii)\) કદ અચળ \((d)\) સમદાબીય \((iv)\) ઊષ્માનો જથ્થો અચળ JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(X-Z\) સમતલમાં ઉગમબિંદુ પર એક એક લંબચોરસ (\(5\,cm\times 2\,cm\)) \(100\,\) આંટાવાળા ગુચળામાથી \(3\,A\) પ્રવાહ સમઘડી દિશામાં વહે છે.\(X\) અક્ષની દિશામાં \(1\,T\) ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે.જો ગૂચળાંને \(Z\) અક્ષ સાથે \(45^o\)ના ખૂણે વાળવામાં આવે તો તેના પર કેટલા ......\(Nm\) ટોર્ક લાગે?JEE Mains 2019 Medium
- જો \(\int\limits_1^2 {\frac{{dx}}{{{{\left( {{x^2} - 2x + 4} \right)}^{\frac{3}{2}}}}} = \frac{k}{{k + 5}}} \) તો \(k\) મેળવો.JEE Mains 2017 Hard
- વિદ્યુત ફ્લક્સ \(\phi=\alpha \sigma+\beta \lambda\) છે, જ્યાં \(\lambda\) અને \(\sigma\) અનુક્રમે રેખીય અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. \(\left(\frac{\alpha}{\beta}\right)\) શું દર્શાવે છે?JEE Mains 2025 Easy
- એક વિકલનીય વિધેય \(h\) માટે, ધારોકે \(h(0)=0, h(1)=1\) અને \(h^{\prime}(0)=h^{\prime}(1)=2\). જો \(\mathrm{g}(x)=h\left(\mathrm{e}^x\right) \mathrm{e}^{h(x)}\) હોય, તો \(\mathrm{g}^{\prime}(0)\) \(=\) ..............JEE Mains 2024 Medium
- અહી \([t]\) એ \(\leq t\) હોય તેવો પૃણાંક દર્શાવે છે. વિધેય \(f(x)=[x]\left|x^{2}-1\right|+\sin \left(\frac{\pi}{[x]+3}\right)-[x+1], x \in(-2,2)\) એ . . . બિંદુઓએ સતત નથી.JEE Mains 2021 Hard
- જો નિયમિત ષષ્ટકોણના શિરોબિંદુમાંથી ત્રણ શિરોબિંદુની પસંદગી કરી ત્રિકોણ બનાવતા તે ત્રિકોણ સમબાજુ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard