JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
કોઈ સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ \(1\, m^2\) અને તેમની વચ્ચેનું અંતર \(0.1\, m\) છે. જો બે પ્લટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર \(100 \,N/C\) હોય તો દરેક પ્લેટ પરના વિધુતભારનું મૂલ્ય કેટલું થશે?
- A \(7.85\times 10^{-10}\,C\)
- B \(6.85\times 10^{-10}\,C\)
- C \(8.85\times 10^{-10}\,C\)
- D \(9.85\times 10^{-10}\,C\)
Answer & Solution
Correct Answer
(C) \(8.85\times 10^{-10}\,C\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{E}=\frac{\mathrm{q}}{\mathrm{A} \varepsilon_{0}}\) \(\Rightarrow \quad \mathrm{q}=\mathrm{E} \mathrm{A} \varepsilon_{0}\) \(\Rightarrow \quad \mathrm{q}=100 \times 1 \times 8.85 \times 10^{-12}\) \(\Rightarrow \mathrm{q}=8.85 \times 10^{-10}\, \mathrm{C}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાચાં વિધાનોને ઓળખો :
A. કેપેસીટરોના શ્રેણી સંયોજનનું અસરકારક કેપૈસીટન્સ હંમેશા કેપેસીટરના ન્યૂનતમ મૂલ્ય કરતાં પણ ઓછું હોય છે.
B. કેપેસીટરની ભારિત પ્લેટો વચ્ચે ડાયઈલેક્ટ્રીક માધ્યમ રાખવામાં આવે ત્યારે ભારોનું ડાયઈલેક્ટ્રીકના અવાહક ગુણધર્મને લીધે સ્થાનાંતર થઈ શકતું નથી.
C. કેપેસીટરની પ્લેટોનું ક્ષેત્રફળ વધારવું અથવા ડાયઈલેક્ટ્રીક ની જાડાઈ ઘટાડવી એ કેપેસીટન્સ વધારવા માટેની વૈકલ્પિક પધ્ધતિ છે.
D. બિંદુભાર માટે, ભારના સ્થાને કેન્દ્રિત થયેલ સમકેન્દ્રીય ગોળીય કવચ સમસ્થિતિમાન પૃષ્ઠો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - \(L\) જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને \(N\) સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર \((B_L)\) અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર \((B_C)\) નો ગુણોત્તર \(\frac {B_L}{B_C}\) એ ______ થશે.JEE Mains 2019 Medium
- એક મીટર લાંબા \(Cu\)-તારમાંથી \(1 \,A\) નો પ્રવાહ વહે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ \(2.0\,mm ^{2}\) હોય અને \(Cu\) ની અવરોધકતા \(1.7 \times 10^{-8} \,\Omega m\) હોય તો તારમાં ગતિ કરતા ઈલેકટ્રોન દ્વારા અનુભવાતું બળ ............. \(\times 10^{-23} \,N\) થશે.(charge on electorn \(=1.6 \times 10^{-19} \,C\) )JEE Mains 2022 Medium
- \(m\) અને \(3\,m\) દળના બે ઉપગ્રહો પૃથ્વીને ફરતે અનુક્રમે \(r\) અને \(3r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તેમને અનુરૂપ કક્ષીય ઝડપનો ગુણોતર ....... છે.JEE Mains 2023 Medium
- સ્ક્રુ ગેજમાં, જ્યારે વર્તુળાકાર સ્કેલને પાંચ પૂર્ણ પરિભ્રમણ આપવામાં આવે છે, ત્યારે તે રેખીય રીતે \(2.5\) mm જેટલું ખસે છે. જો વર્તુળાકાર સ્કેલ પર \(100\) વિભાગો હોય, તો સ્ક્રુ ગેજનો લઘુતમ માપ _____ mm છે.JEE Mains 2026 Easy
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- દ્વિઘાત સમીકરણ \((n^2 - 2n + 2)x^2 - 3x + (n^2 - 2n + 2)^2 = 0\), જ્યાં \(n \in \mathbb{R}\) છે, તેનો વિચાર કરો. ધારો કે તેના બીજના ગુણાકારનું લઘુત્તમ મૂલ્ય \(\alpha\) છે અને તેના બીજના સરવાળાનું મહત્તમ મૂલ્ય \(\beta\) છે. તો, એક ગુણોત્તર શ્રેણીના પ્રથમ છ પદોનો સરવાળો શોધો, કે જેનું પ્રથમ પદ \(\alpha\) અને સામાન્ય ગુણોત્તર \(\dfrac{\alpha}{\beta}\) છે :JEE Mains 2026 Hard
- \(2 \mathrm{~km}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ \(P\) આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં \(S\) બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર _______ થશે.
JEE Mains 2024 Hard - \(R\) અવરોધ ધરાવતી ઉપવલય લૂપની અર્ધદીર્ધ અક્ષ \(a\) અને અર્ધલઘુ અક્ષ \(b\) ને ચુબકીયક્ષેત્રમાં મૂકેલી છે. જો લૂપને \(x-\) અક્ષને અનુલક્ષી ને \(\omega\) કોણીય આવૃતિથી ભ્રમણ કરાવતા જુલ અસરના કારણે લૂપમાં પાવર વ્યય
JEE Mains 2020 Hard - જો \(\lim _{x \rightarrow \infty}\left(\left(\frac{\mathrm{e}}{1-\mathrm{e}}\right)\left(\frac{1}{\mathrm{e}}-\frac{x}{1+x}\right)\right)^x=\alpha\) હોય, તો \(\frac{\log _{\mathrm{e}} \alpha}{1+\log _{\mathrm{e}} \alpha}\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, તથા \(\mathrm{M}\) અને \(\mathrm{N}\) એ રેખાઓ \(\frac{x-5}{4}=\frac{y-4}{1}=\frac{z-5}{3}\) અને \(\frac{x+8}{12}=\frac{y+2}{5}=\frac{z+11}{9}\) પરના એવા બિંદુઓ છે કે જેથી \(MN\) એ રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર હોય. તો \(\overrightarrow{O M} \cdot \overrightarrow{O N}=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(z \in C\) એવી રીતે છે કે \(\frac{z^2+3 i}{z-2+i}=2+3 i\). તો \(z^2\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો છે:JEE Mains 2025 Easy