JEE Mains · Maths · STD 11 - 9. straight line
જો કોઈ રેખા બિંદુ \(O\) માથી પસાર થતી હોય તથા રેખા \(3y= 10 - 4x\) અને \(8x + 6y+ 5 = 0\) ને અનુક્રમે બિંદુ \( A\) અને \(B\) માં છેદે છે તો બિંદુ \(O\) એ રેખાખંડ \(AB\) નું ક્યાં ગુણોતરમાં વિભાજન કરે છે ?
- A \(2:3\)
- B \(1:2\)
- C \(4:1\)
- D \(3:4\)
Answer & Solution
Correct Answer
(C) \(4:1\)
Step-by-step Solution
Detailed explanation
Length of \( \bot \) to \(4x+3y=10\) from origin \((0,0)\) \({P_1} = \frac{{10}}{5} = 2\) Length of \( \bot \) to \(8x+6y+5=0\) from origin \((0,0)\) \({P_2} = \frac{5}{{10}} = \frac{1}{2}\) Lines are parallel to each other \( \Rightarrow \) ratio will be \(4:1\) or \(1:4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો સમીકરણ સંહતિ \(x+y+a z=b\) \(2 x+5 y+2 z=6\) \(x+2 y+3 z=3\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(2 a+3 b=.......\)JEE Mains 2023 Medium
- ધારો કે પાંચ અવલોકનો \(x_1=1, x_2=3, x_3=a, x_4=7\) અને \(x_5=b, a \gt b\), નો મધ્યક અને વિચરણ અનુક્રમે 5 અને 10 છે. તો અવલોકનો \(n+x_n, n=1,2, \ldots \ldots . .5\) નું વિચરણ શોધો.JEE Mains 2025 Medium
- જો બે રેખાઓ \(x + \left( {a - 1} \right)\,y = 1\) અને \(2x + {a^2}y = 1\,\left( {a \in R - \left\{ {0,1} \right\}} \right)\) એકબીજાને લંબ હોય તો તેમના છેદબિંદુનું ઉંગમબિંદુથી અંતર મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\alpha \) અને \(\beta \) એ દ્રીઘાત સમીકરણ \(x^2 - 2x + 2 = 0\)ના ઉકેલગણ હોય તો \(n\) કઈ ન્યૂનતમ કિમત માટે \({\left( {\frac{\alpha }{\beta }} \right)^n} = 1\) થાય?JEE Mains 2019 Hard
- ધારો કે \(\omega_1=(8+i) \sin \theta+(7+4 i) \cos \theta\) અને \(\omega_2=(1+8 i) \sin \theta+(4+7 i) \cos \theta\) નો ગુણાકાર \(\alpha+i \beta\) છે, જ્યાં \(\mathrm{i}=\sqrt{-1}\). ધારો કે \(\alpha+\beta\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે p અને q છે.JEE Mains 2025 Medium
- એક \(10\,cm\) ત્રિજ્યાવાળો ગોળાકાર દડો કે જે એક સમાન જાડાઈ વાળા બરફથી આવેરેલો કે જે \(50\,cm^3/min\) ની ઝડપે પીગળે છે જો બરફ ની જાડાઈ \(5\,cm,\) હોય ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દરJEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(20\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(10\) અને \(4\) છે. પછીથી માલૂમ પડ્યું કે અવલોકન \(9\) એ ખોટું છે અને સાચું અવલોકન \(11\) હોય તો સાચું વિચરણ મેળવો.JEE Mains 2020 Hard
- સુરેખાઓ \(l_1\) અને \(l_2\) ઉગમબિંદૂથી પસાર થાય છે અને રેખા \(L:9 x+5 y=45\) ના અક્ષો વચ્યેના રેખાખંડન વિભાગે છે. જો \(m _1\) અને \(m _2\) એ રેખાઓ \(l_1\) અને \(l_2\) ના ઢાળ હોય, તો રેખા \(y =\left( m _1+ m _2\right) x\) નું \(L\) સાથેનું છેદબિંદુ \(.......\) પર આવેલ છે.JEE Mains 2023 Hard
- જો રેખીય સમીકરણો \(x + y+ z = 5\) ; \(x + 2y + 3z = 9\) ; \(x + 3y + \alpha z = \beta \) એ અનંત ઉકેલ ધરાવે છે તો \(\beta - \alpha \) મેળવો.JEE Mains 2019 Hard
- જો એક યાદૃચ્છિક ચલ x ની સંભાવના વિતરણ
તો \(P (3< x \leq 6)\) = ___ છે.x 0 1 2 3 4 5 6 7 p(x) 0 2k k 3k \(2 k ^2\) 2k \(k ^2+ k\) \(7 k ^2\) JEE Mains 2026 Medium - જો સમીકરણ સંહતિ \(2 x+y-z=3\) ; \(x-y-z=\alpha\) ; \(3 x+3 y+\beta z=3\) ના ઉકેલની સંખ્યા અનંત છે તો \(\alpha+\beta-\alpha \beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ઉપવલય \(\frac{{{x^2}}}{9} + \frac{{{y^2}}}{5} = 1\) ના નાભિલંબોના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) મેળવો.JEE Mains 2015 Hard