ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં કોષ માટે બેલેન્સિંગ લંબાઈ \(560 \;\mathrm{cm}\) છે  હવે જો \(10 \;\Omega\) ના અવરોધને કોષ સાથે સમાંતરમાં જોડતા બેલેન્સિંગ લંબાઈ \(60\; \mathrm{cm} \) મળે છે.જો કોષનો આંતરિક અવરોધ \(\frac{\mathrm{N}}{10} \;\Omega,\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય કેટલું હશે?

  1. A \(12\)
  2. B \(10\)
  3. C \(8\)
  4. D \(14\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(12\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{r}=\mathrm{R}\left(\frac{\mathrm{x}-\mathrm{x}^{\prime}}{\mathrm{x}^{\prime}}\right)\) \(=10 \times \frac{60}{500}\) \(=12\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app