ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}\) અને \(45 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને \(100 \mathrm{~V}\) ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા \(\mathrm{E}\) છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા \(\frac{9}{x} \mathrm{E}\) છે. \(x\) નું મૂલ્ય _______ થશે.

  1. A \(85\)
  2. B \(86\)
  3. C \(87\)
  4. D \(88\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(86\)

Step-by-step Solution

Detailed explanation

સમાંતર સંયોજનમાં : સંભવિત તફાવત બધામાં સમાન છે \(\text { Energy }=\frac{1}{2}\left(\mathrm{C}_1+\mathrm{C}_2+\mathrm{C}_3\right) \mathrm{V}^2\) \(=\frac{1}{2}(25+30+45) \times(100)^2 \times 10^{-6}=0.5=\mathrm{E}\) શ્રેણી સંયોજનમાં : ચાર્જ બધા પર સમાન છે.…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app