ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

\(10^{-2}\, m^2\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી સમક્ષિતિજ નળીમાંથી \(1.5\, ms^{-1}\) ઝડપે આવતા પણે ને હથેળી વડે રોકવામાં આવે છે.પાણી હથેળીને અથડાતાં તરત ઊભું રહી જાય છે તેમ ધારતા પાણીને રોકવા ઓછામા ઓછું ........ \(N\) બળ લગાવવું પડતું હશે?

  1. A \(22.5\)
  2. B \(15\)
  3. C \(33.7\)
  4. D \(45\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(22.5\)

Step-by-step Solution

Detailed explanation

\(F=v \frac{d m}{d t}\) \(=v A \rho v\) \(=v^{2} A \rho\) \(=(1.5)^{2} \times 10^{-2} \times 10^{3}\) \(=2.25 \times 10=22.5 N\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app