JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા \(\frac{\alpha^2}{4} R\,J / mol K\) છે \(\alpha\) નું મૂલ્ય થશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(C _{ V_{mix }} =\frac{ n _{1} Cv _{1}+ n _{2} Cv _{2}}{ n _{1}+ n _{2}}\)
\(=\frac{1 \cdot \frac{3 R }{2}+3 \cdot \frac{5 R }{2}}{1+3}\)
\(=\frac{9 R }{4}=\frac{\alpha^{2}}{4} R\)
\(\alpha=3\)
Physics ના વધુ પ્રશ્નો
- જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 સરળ
- \(14\, pF\) કેપેસિટરને \(V =12\, V\)ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક \(k =7\)થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર \(..........pJ\) થાય.JEE Mains 2021 મધ્યમ
- એક પ્રયોગમાં \(15\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી \(5\,cm\) અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી \(20\,cm\) અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(cm\)માં કેટલી હશે?JEE Mains 2017 અઘરું
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) મુક્તતાના \(3\) રેખીય અંશ \((I)\) એક પરમાણ્વીય વાયુઓ \((B)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અંશ \((II)\) બહુ પરમાણ્વીય વાયુઓ \((C)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અને \(1\) કંપન અંશ \((III)\) દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ \((D)\) મુક્તતાના \(3\) રેખીય, \(3\) ચક્રીય અને એક થી વધારે કંપન અંશ \((IV)\) દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ JEE Mains 2023 મધ્યમ - \(2 \times 10^4\,kg\) વજન ધરાવતું એક અંતરીક્ષયાન પૃથ્વીની સપાટીની નજીકની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. ગુરુત્વાકર્ષીય ખેંચાણને દૂર કરવા માટે અવકાશયાનને કક્ષામાં આપવામાં આવતી વધારાનો વેગ ...... હશે. \(\left(\right.\) જો \(g =10\,m / s ^2\) અને પૃથ્વી ની ત્રિજ્યા \(\left.=6400\,km \right)\)JEE Mains 2023 મધ્યમ
- સમાન ગતિ ઊર્જાના ડયુટેરોન અને આલ્ફા કણને ચુંબકીયક્ષેત્ર સાથે લંબ દાખલ કરવામાં આવે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે \(r_{d}\) અને \(r_{\alpha}\) છે. \(\frac{r_{d}}{r_{\alpha}}\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આપેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{3}{5} E _{0} \hat{i}+\frac{4}{5} E _{0} \hat{j}\right) \frac{ N }{ C }\) વડે આપવામાં આવે છે. \((y-z\) સમતલને સમાંતર) \(0.2 \,m^ 2\) ક્ષેત્રફળ ધરાવતી અને \((x-y\) સમતલને સમાંતર) \(0.3 \,m^2\) ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટીમાંથી બતાવેલ ક્ષેત્ર પસાર થતાં મળતા ફ્લક્સનો ગુણોત્તર \(a:b\) છે, જ્યાં \(a=...........\) છે. [ અત્રે \(\hat{i}, \hat{j}\) અને \(\hat{k}\) એ અનુક્રમે \(x, y\) અને \(z-\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે.]JEE Mains 2021 અઘરું
- બે વિદ્યુતભારીત ધાતુના ગોળા \(S_{1}\) અને \(\mathrm{S}_{2}\) જેની ત્રિજયા \(\mathrm{R}_{1}\) અને \(\mathrm{R}_{2}\) છે.\(S_1\) ગોળાને \(E_1\) અને \(S_2\) ગોળાને \(E_2\) વિદ્યુતક્ષેત્રમાં એવે રીતે મૂકવામાં આવે છે કે જેથી \(\mathrm{E}_{1} / \mathrm{E}_{2}=\mathrm{R}_{1} / \mathrm{R}_{2} \) થાય. બંને ગોળા પરના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર \(\frac{V_1}{V_2}\) કેટલો થાય?JEE Mains 2020 મધ્યમ
- સમક્ષિતિજ સાથે \(\theta\) કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ \(25\, m / s\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t\) સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો \(R\) એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો \(\theta\) નું મૂલ્ય ........હશે. \(\left[ g =10 m / s ^{2} \text { }\right]\)લોJEE Mains 2022 મધ્યમ
- \(50\,cm\) લંબાઇની એક ખુલ્લી વાંસળીની મદદથી સંગીતકાર દ્વિતીય પ્રસંવાદી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ખંડના બીજા છેડા થી એક વ્યક્તિ \(10\, km/h\) ની ઝડપથી આ સંગીતકાર તરફ દોડે છે. જો તરંગની ઝડપ \(330\, m/s\) છે. તો દોડતી વ્યક્તિને સંભળાતી આવૃતિ _____ \(Hz\) ની નજીકની હશે.JEE Mains 2019 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \((I)\) : વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ આણ્વીય વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન \((II)\) : વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 અઘરું