ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

સમાન મૂલ્ય \(0.01\,C\) ના અને \(0.4\,mm\) અંતરે રાખેલા બે વિદ્યુતભારો, વિદ્યુત ડાયપોલ (દ્વિધ્રુવી) ની રચના કરે છે. જો દ્રી-ધ્રુવીને \(10\,dyne/C\) ના નિયમિત વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) માં, \(\vec{E}\) સાથે \(30^{\circ}\) ના કોણે મૂકવામાં આવે, તો દ્વિ-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય ...... હશે.

  1. A \(4.0 \times 10^{-10}\,Nm\)
  2. B \(2.0 \times 10^{-10}\,Nm\)
  3. C \(1.0 \times 10^{-8}\,Nm\)
  4. D \(1.5 \times 10^{-9}\,Nm\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2.0 \times 10^{-10}\,Nm\)

Step-by-step Solution

Detailed explanation

\(|\overrightarrow{ P }|= qd\) \(=0.01 \times 0.4 \times 10^{-3}\) \(=4 \times 10^{-6}\) \(|\vec{\tau}|=\operatorname{PE} \sin \theta\) \(=4 \times 10^{-6} \times 10 \times 10^{-5} \times \sin 30\) \(=4 \times 10^{-6-5+1} \times \frac{1}{2}\) \(=2 \times 10^{-10}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app