ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

સમાન કંપવિસ્તાર અને સમાન આવિત્ત ધરાવતા બે તરંગો દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ અનુભવીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે કે જેને નીચેના સમીકરણથી દર્શાવી શકાય છે. \(y=\left(10 \cos \pi x \sin \frac{2 \pi t }{ T }\right) cm\) \(x=\frac{4}{3} cm\) આગળ રહેલા કણનો કંપવિસ્તાર.....\(cm\) હશે

  1. A \(4\)
  2. B \(9\)
  3. C \(6\)
  4. D \(5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(10 \cos \left(\frac{4 \pi}{3}\right)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app