JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક \(20\, g\) દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(B\) થી \(h\) ઊંચાઈ એ આવેલા બિંદુ \(A\) આગળથી \(5\, m/s\) જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ \(B\) આગળ પહોંચે છે, ત્યારે તેનું \(O\) ની સાપેક્ષે કોણીય વેગમાન ....... \(kg - m^2/s\) થશે.

- A \(2\)
- B \(8\)
- C \(6\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(v = \sqrt {{5^2} + 2gh} = \sqrt {{5^2} + 2 \times 10 \times 10} = \sqrt {225} \) \( = 15\,m/s\) \(h = rmv\, = 20 \times \left( {20 \times {{10}^{ - 3}}kg} \right) \times \left( {15} \right)\) \( = 6\,kg\,{m^2}/\sec \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) અને ચુંબકીય પારગમ્યતા \((\mu)\) વચ્ચેનો સંબંધ નીચે મુજબ અપાય છે :
(\(\mu_0\) શૂન્યાવકાશની પારગમ્યતા છે અને \(\mu_{\mathrm{r}}\) સાપેક્ષ પારગમ્યતા છે)JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત ધાતુની તકતીને વિદ્યુતભાર સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો \(\sigma_1, \sigma_2, \sigma_3\) અને \(\sigma_4\) આપેલા બિંદુઓ પર વિદ્યુતભાર ઘનતા હોય, તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

JEE Mains 2025 Medium - બૉહરની કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ, મુખ્ય ક્વોન્ટમ આંક \(n\) સાથે કઈ રીતે બદલાય છે?JEE Mains 2025 Easy
- એક \(m\) દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી \(h\) અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા \(R\) અને દળ \(M\) છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(F_G\) કેટલું હશે?JEE Mains 2016 Medium
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(\mathrm{x}\) દિશામાં પ્રસરણ પામે છે. તેની તરંગલંબાઈ \(4 \mathrm{~mm}\) છે. જો વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{y}\) દિશામાં \(60 \mathrm{Vm}^{-1}\) ના મહત્તમ માન સાથે હોય, તો ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ _______ છે.JEE Mains 2024 Hard
- \(P\) દબાણે અને \(V\) કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ \(.....P\) હશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(5\,\mu C\),\(0.16\,\mu C\) અને \(0.3\,\mu C\) નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ \(A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm \) અને \(C A=3\,cm\) અને \(A\) એ કાટકોણ હોય તેના શિરોબિંદુ \(A, B, C\) પર મૂકવામાં આવેલ છે. \(A\) ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે \(.........N\) જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે.JEE Mains 2022 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(\frac{ MR ^2}{4}\) છે. તકતીને લંબ અને તેના છેડાના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની ચાક્માત્રા \(\frac{ x }{2} MR ^2\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.........\) થશે.JEE Mains 2023 Medium
- એક બંધ ઓર્ગન નળીની પાંચમી હાર્મોનિક આવૃત્તિ, ખુલી નળીની પ્રથમ હાર્મોનિક સાથે બંધબેસતી છે. બંધ નળી અને ખુલ્લી નળીની લંબાઈઓની ગુણોત્તર \(5 / x\) છે x નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
- p ના એવા મૂલ્યો માટે, જેના માટે રેખાઓ \(\frac{x+1}{3}=\frac{y}{4}=\frac{z}{5}\) અને \(\overrightarrow{\mathrm{r}}=(\mathrm{p} \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\hat{\mathrm{k}})+\lambda(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+4 \hat{\mathrm{k}})\) વચ્ચેનું લઘુત્તમ અંતર \(\frac{1}{\sqrt{6}}\) છે, તે \(\mathrm{a}, \mathrm{b}\) હોય, \((a \lt b)\). તો દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ના નાભિલંબની લંબાઈ ___ છે.JEE Mains 2025 Medium
- એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે.JEE Mains 2025 Medium
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard