JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક અનંત લંબાઈનો સુરેખ તાર \(I\) પ્રવાહનું વહન કરે છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલીય આકારમાં વાળવામાં આવેલો છે. વર્તુળાકાર ભાગની ત્રિજ્યા r છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર O પર ચુંબકીય ક્ષેત્ર છે :

- A \(\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi+1) \hat{ i }\)
- B \(-\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi-1) \hat{ i }\)
- C \(\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi-1) \hat{ i }\)
- D \(-\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi+1) \hat{ i }\)
Answer & Solution
Correct Answer
(B) \(-\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi-1) \hat{ i }\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ B}_0=\overrightarrow{ B }_{ AB }+\overrightarrow{ B }_{ DE }+\overrightarrow{ B }_{ BCD }\) \(=\frac{\mu_0 i }{4 \pi r } \hat{ i }+\frac{\mu_0 i }{4 \pi r } \hat{ i }-\frac{\mu_0 i }{2 r } \hat{ i }\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો આપેલ પરિપથમાં \('a'\) અને \(m\) બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે \(m\) નું મૂલ્ય \(\sqrt{\frac{x}{2}}\) મળે છે. \(x\) .............. થશે.
JEE Mains 2022 Hard - \(100\, \Omega\) અવરોધ, \(0.1803\, H\) ઇન્ડક્ટર અને \(10\mu ,\) \(F\) કેપેસિટરને શ્રેણીમાં લગાવીને \(20,V,750\,HZ\) \(AC\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. અવરોધની ઉષ્માધારિતા \(2 J /{ }^{\circ} C\) છે. અવરોધનું તાપમાન \(10^{\circ} C\) વધારવા માટે લાગતો સમય ....... \(sec\)JEE Mains 2020 Hard
- એક નાનો વિદ્યુતભાર રહિત વાહક ગોળો, \(4 \times 10^{-8} \mathrm{C}\) વિદ્યુતભાર ધરાવતા તેના જેવા જ (સમાન) ગોળાના સંપર્કમાં મૂકવામાં આવે છે અને પછી તેમને અમુક અંતરે એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ \(9 \times 10^{-3} \mathrm{~N}\) થાય. તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? (\(\frac{1}{4 \pi \epsilon_{\mathrm{o}}}\) નું મૂલ્ય \(SI\) એકમમાં \(9 \times 10^9\) લો.)JEE Mains 2025 Hard
- \(\sqrt{7} \,m\) ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયા આગળ એક નાનો બલ્બ મૂકેલ છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) છે. બલ્બમાં નીકળતો પ્રકાશ પાણીનાં ભાગમાંથી બહાર (નિર્ગમન) આવતો હોય તે ભાગનું ક્ષેત્રફળ \(x \pi m^{2}\) છે. \(x\) નું મૂલ્ય ............ થશે.JEE Mains 2022 Medium
- શ્રેણી \(L-R\) પરિપથને \(emf\,V\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. \(t =0\) સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના \(\left(\frac{1}{n}\right)\) ગણી થાય?JEE Mains 2020 Hard
- ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે \(60^o\) નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો \(v\) એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.JEE Mains 2019 Easy
More PYQs from JEE Mains
- 600 nm તરંગલંબાઈના પ્રકાશ વડે કરવામાં આવેલો ડબલ સ્લિટ વ્યતિકરણનો પ્રયોગ એક પડદા પર વ્યતિકરણ ભાત રચે છે, જેમાં 10 મી તેજસ્વી ફ્રિન્જનું કેન્દ્ર મધ્યસ્થ મહત્તમથી 10 mm અંતરે હોય છે. જ્યારે પ્રકાશના ઉદ્ગમને 660 nm તરંગલંબાઈવાળા બીજા ઉદ્ગમ વડે બદલવામાં આવે, ત્યારે તે જ 10 મી તેજસ્વી ફ્રિન્જના કેન્દ્રનું મધ્યસ્થ મહત્તમથી અંતર _________ mm થશે.JEE Mains 2025 Hard
- કોઈ એક ચોકકસ ઓર્ગન નળી માટે પ્રથમ ત્રણ અનુનાદની આવૃત્તિઓ અનુક્રમે \(1:3:5\) ના ગુણોત્તરમાં છે. જો પાંચમા હાર્મોનિકની આવૃત્તિ \(405\,Hz\) અને ધ્વનિની હવામાં ઝડપ \(324\,ms ^{-1}\) હોય, તો ઓર્ગન નળીની લંબાઈ .......... \(m\) છે.JEE Mains 2023 Hard
- કોપર,ટંગસ્ટન,મરકયુરી અને એલ્યુમિનિયમ ની અવરોધકતા \(\rho_{ C }, \rho_{ T }, \rho_{ M }\) અને \(\rho_{ A }\) હોય તો.JEE Mains 2020 Easy
- એક સ્તંભએ ત્રિકોણીય બાગ \(ABC\) ની અંદર શિરોલંબ દિશામાં રાખેલ છે. જો સ્તંભની ટોચનો દરેક ખૂણાથી ઉસ્ત્ધેધકોણ \(\frac{\pi}{3}\) અને \(\Delta ABC\) ની પરિત્રિજ્યા \(2\) હોયતો સ્તંભની ઊંચાઈ મેળવો.JEE Mains 2021 Medium
- એક \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો કણ \(x-\)દિશામાં પ્રવર્તતા \(E = E _{0}\left(1- ax ^{2}\right)\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં છે, જ્યાં \(a\) અને \(E _{0}\) અચળાંક છે. શરૂઆતમાં \(x=0\) સ્થાન આગળ કણ સ્થિર છે. શરૂઆત શિવાય ઉગબિંદુથી કણ કયા સ્થાને હશે ત્યારે તેની ગતિઉર્જા શૂન્ય થશે?JEE Mains 2020 Hard
- જો \(\frac{\cos ^2 48^{\circ}-\sin ^2 12^{\circ}}{\sin ^2 24^{\circ}-\sin ^2 6^{\circ}}=\frac{\alpha+\beta \sqrt{5}}{2}\), જ્યાં \(\alpha, \beta \in N\), તો \(\alpha+\beta\) = ___ છે.JEE Mains 2026 Easy