JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ \(24\,W\)નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા \(10\,cm\) અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ \(.........\times 10^{-8}\,N\) છે.
- A \(3\)
- B \(2\)
- C \(1\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Force }=\int PdA \cos \theta\) \(=\frac{2 I }{ C } \int dA \cos \theta=\frac{2 I }{ C } \pi R ^2=2 \frac{ p _0}{4 \pi R ^2} \cdot \frac{\pi R ^2}{ C }\) \(=\frac{ p _0}{2 C }=\frac{24}{2 \times 3 \times 10^8}=4 \times 10^{-8} N \text { (Ans) }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા \(0.8\)) ભરેલ છે.પાણીની ઊંચાઈ \(3\,m\) અને કેરોસીનની ઊંચાઈ \(2\,m\) છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ \(m\,s^{-1}\) હશે . (\(g\, = 10\, m s^{-2}\) અને પાણીની ઘનતા \(= 10^3\, kg\, m^{-3}\))JEE Mains 2014 Medium
- આકૃતિમાં \(CE\) સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં \(2\,k\,\Omega\) નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ \(0.50\,k\,\Omega\) છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય \((gain)\) \(............\) થશે.
JEE Mains 2022 Hard - પ્રત્યેક \(16 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. બિંદુઓ A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ : ______ (\(\mu \mathrm{F}\) માં) છે.
JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આંતર ત્રિજ્યા \(a\) અને બાહ્ય ત્રિજ્યા \(b\) વાળા ગોળીય વાહક કવચના કેન્દ્રમાં બિંદુવત વીજભાર \(Q\) મૂકેલ છે. વીજભાર \(Q\) ને લીધે ત્રણ ભિન્ન વિસ્તાર \(I, II\) અને \(III\) માં વીજ ક્ષેત્ર \(..............\) હશે. \(\text { (I :r } r < a \text {, II : } a < r < b, \text { III: } r > b \text { ) }\)
JEE Mains 2023 Medium - નીચેનામાંથી કઈ સરળ આવર્તગતિનો આવર્તકાળ \(\frac{\pi}{\omega}\) છે?JEE Mains 2021 Hard
- એક ઉપગ્રહ પૃથ્વીની નજીકની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેની ત્રિજ્યા લગભગ પૃથ્વીની ત્રિજ્યા \(R _{ e }\) જેટલી છે. ઉપગ્રહમાં રહેલ રોકેટને ફાયર કરતાં તેની ઝડપ તેની ગતિની દિશામાં અચાનક વધે છે જેના કારણે તે પહેલા કરતાં \(\sqrt{\frac{3}{2}}\) ગણી થાય છે. જેથી તે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ \(R\) અંતર સુધી પહોંચે છે તો \(R\) નું મૂલ્ય \(......R_e\) હશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રેન \(“ n” \) જેટલો મુખ્ય કવોન્ટમ આંક ધરાવતી ઊર્જા - કક્ષામાંથી બીજી \( ( n-1 )\) જેટલો કવોન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે છે.જો \(n > > 1 \) હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃતિ _________ ના સમપ્રમાણમાં હશે.JEE Mains 2013 Medium
- અહી \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) એ ત્રણ શૂન્યતર સદીશ છે કે જેથી \(\vec{b} \cdot \vec{c}=0\) અને \(\vec{a} \times(\vec{b} \times \vec{c})=\frac{\vec{b}-\vec{c}}{2}\) છે. જો \(\vec{d}\) એ સદીશ છે કે જેથી \(\vec{b} \cdot \vec{d}=\vec{a} \cdot \vec{b}\) હોય તો \((\vec{a} \times \vec{b}) \cdot(\vec{c} \times \vec{d})\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Medium
- ગણ \(\mathrm{A}=\{1,2,3\}\) પરના સંબંધોની સંખ્યા કે જેમાં વધુમાં વધુ 6 ઘટકો હોય, જેમાં \((1,2)\) નો સમાવેશ થાય છે, અને જે સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી, તે ___ છે.JEE Mains 2025 Medium
- ઉત્કેન્દ્ર્તા \(\mathrm{e}\) વાળા એક અતિવલયનાં નાભિલંબની લંબાઈ તથા નિયામિકાઓ અનુક્મમે \(9\) અને \(x= \pm \frac{4}{\sqrt{3}}\) છે. ધારો કે રેખા \(y-\sqrt{3} x+\sqrt{3}=0\) આ અતિવલયને \(\left(x_0, y_0\right)\) માં સ્પર્શ છે. જે બિંદુ \(\left(x_0, y_0\right)\) ના નાભ્યાંતરોનો ગુણાકાર \(\mathrm{m}\) હોય, તો \(4 \mathrm{e}^2+\mathrm{m}=\) ...........JEE Mains 2024 Hard
- \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- આપેલ ક્ષણે, \(t= 0\), બે રેડિયોએક્ટિવ દ્રવ્યો \(A\) અને \(B\) ની એકિટવિટી સમાન છે. \(t\) સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર \(\frac{R_B}{R_A}\) સમય \(t\) સાથે \(e^{-3t}\) વડે ક્ષય પામે છે. જો \(A\) નો અર્ધઆયુષ્યકાળ \(In2\) છે, તો \(B\) નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.JEE Mains 2019 Hard