JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(44.8\) લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન \(20.0^{\circ} C\) જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. \(J\) થશે.( વાયુ નિયતાંક \(R =8.3 \,JK ^{-1}- mol ^{-1}\) લો.)
- A \(249\)
- B \(415\)
- C \(498\)
- D \(830\)
Answer & Solution
Correct Answer
(C) \(498\)
Step-by-step Solution
Detailed explanation
No of moles \(=\frac{44.8}{22.4}=2\) Gas is mono atomic so \(C _{ V }=\frac{3}{2} R\) \(\Delta Q = nC _{ v } \Delta T\) \(=2 \times \frac{3}{2} R (20)\) \(=60 R\) \(=60 \times 8.3\) \(=498 \,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી \(L- \)આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો \(AB = BC\) હોય અને \(AB\) થી અધોદિશામાં બનતો કોણ \(\theta \) હોય તો
JEE Mains 2019 Hard - લંબાઈ \(l\) અને વજન \(w\) ધરાવતો એક સમાન તાર છત પરથી લટકાવેલો છે અને તેના બીજા છેડે \(W\) વજન લટકાવેલું છે. તારમાં ટોચ પરથી \(\dfrac{l}{3}\) અંતરે પ્રતિબળ \(\left(\dfrac{W}{A} + \dfrac{2}{\gamma}\dfrac{w}{A}\right)\) છે, જ્યાં \(A\) એ તારનું આડછેદનું ક્ષેત્રફળ છે. \(\gamma\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- હાઈડ્રોજન પરમાણુ માટે, આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર સંક્રાંતિ \(1\) અને \(2\) ને આનુષાંગિક તરંગલંબાઈઓ \(\lambda_1\) અને \(\lambda_2\) છ. \(\lambda_1: \lambda_2\) ગુણોત્તર \(\frac{x}{32}\) છે. \(x\) નું મૂલ્ય \(...............\) થશે.
JEE Mains 2023 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ 220 V, 50 Hz ના ac સ્ત્રોત સાથે જોડેલ શ્રેણી LCR પરિપથ માટે, પાવર ફેક્ટર \(\frac{\alpha}{10}\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે
JEE Mains 2026 Medium - કણની સ્થિતિ ઊર્જા (જૂલ એકમમાં) તેના અવકાશના વિસ્તારના સ્થાનના વિધેય તરીકે \(U=\left(2 x^2+3 y^3+2 z\right)\) વડે દર્શાવવામાં આવે છે. અહી \(x, y\) અને \(z\) મીટરમાં છે. બિંદુ \(P(1\),\(2,3)\) પરના કણ પર લાગતા બળના \(x\) - ઘટકનું (N માં) મૂલ્ય_______છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ \(a , b\) અને \(c\) પરના સ્થિતિમાન અનુક્રમે \(30\,V, 12\,V\) અને \(2\,V\) છે. \(20 \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ \(A\) હશે
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- અનંત શ્રેણી\(1+\frac{5}{6}+\frac{12}{6^{2}}+\frac{22}{6^{3}}+\frac{35}{6^{4}}+\frac{51}{6^{5}}+\frac{70}{6^{6}}+\ldots .\)નો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- આકૃતિ માં બતાવ્યા પ્રમાણે \(ABC\) એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ \(A\) થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો \(\frac{{BC}}{{AB}}\) એ શેની નજીક મળે?
JEE Mains 2016 Hard - જો \((1+x)^{\mathrm{p}}(1-x)^{\mathrm{q}}\) ના વિસ્તરણમાં, \(x\) અને \(x^2\) ના સહગુણકો અનુક્રમે 1 અને -2 હોય, તો \(\mathrm{p}^2+\mathrm{q}^2\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(x=x(t)\) અને \(y=y(t)\)એ અનુકર્મે વિકલ સમીકરણો \(\frac{\mathrm{dx}}{\mathrm{dt}}+\mathrm{ax}=0\) અને \(\frac{\mathrm{dy}}{\mathrm{dt}}+\mathrm{by}=0\) ના ઉકેલો છે, જ્યાં \(\mathrm{a}, \mathrm{b} \in \mathrm{R}\). \(x(0)=2 ; y(0)=1\) અને \(3 y(1)=2 x(1)\),આપેલા છે, જેના માટે \(x(t)=y(t)\) થાય તેવું \(t\), નું મૂલ્ય ............. છે.JEE Mains 2024 Hard
- \(a\) બાજુવાળા ચોરસના કેન્દ્રથી \(a/2\) અંતર ઉપરની દિશામાં \(Q\) વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?
JEE Mains 2018 Medium - જો વેગમાન \((P),\) ક્ષેત્રફળ \((A)\) અને સમય \((T)\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઊર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?JEE Mains 2020 Medium