ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

\(8\,\mu {C} / {g}\) વિશિષ્ટ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સમતલ પર દીવાલથી \(10\, {cm}\) અંતરે છે. તેના પર દીવાલ તરફ \(100 \,{V} / {m}\) જેટલું એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવતા તે દીવાલ તરફ ગતિ કરે છે. જો પદાર્થ દીવાલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ ગતિનો આવર્તકાળ (\(sec\) માં) કેટલો થાય?

  1. A \(1\)
  2. B \(5\)
  3. C \(7\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1\)

Step-by-step Solution

Detailed explanation

\(F=m a\) \(q E=m a\) \(a=\frac{q E}{m}\) Now \(d=\frac{1}{2} a t^{2}\) \(t=\sqrt{\frac{2 d}{a}}\) \(t=\sqrt{\frac{2 d}{\left(\frac{q E}{m}\right)}}\) \(t=\frac{2 \times 0.1}{\left(\frac{8 \times 10^{-6}}{m 10^{-3}}\right) \times 100}=\frac{1}{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app