JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
આપેલ ચક્રીય પ્રક્રિયા ABCA (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) માટે તંત્ર દ્વારા વિનિમય કરાયેલ ઉષ્માનું મૂલ્ય (SI એકમમાં) છે:

- A \(5 \pi\)
- B \(40 \pi\)
- C \(10 \pi\)
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(A) \(5 \pi\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{W}=\frac{1}{2} \pi \mathrm{R}^2 \\ & =\frac{1}{2} \times \pi \times\left(\frac{200}{2} \times 10^3\right) \times \frac{200}{2} \times 10^{-6} \\ & =\frac{10 \pi}{2}=5 \pi \mathrm{~J}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બળ \(\vec{F}=(2+3 x) \hat{i}\) એ એક કણ ઉપર \(x\) દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(x\) મીટરમાં છે. \(x=0\) થી \(x=4\,m\) ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....\(J\) હશે.JEE Mains 2023 Medium
- વિષુવવૃત પાસે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર લગભગ \(4 \times 10^{-5}\, T\) જેટલું છે.જો પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^6\, m\) જેટલી હોય તો પૃથ્વીની ચુંબકીય મોમેન્ટ ક્યાં ક્રમની હશે?JEE Mains 2014 Medium
- \(T =300 \,K\) તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. \(J\) થશે. ( \(R =8.31 \,J / mol.K\) આપેલ છે.)JEE Mains 2022 Easy
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટમાંથી એકની પહોળાઈ બીજી સ્લિટ કરતાં ત્રણ ગણી છે. જો સ્લીટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય, વ્યતિકરણની ભાતમાં લઘુત્તમ અને મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર \(x: 4\) છે જ્યાં \(x\) કેટલો હશે?JEE Mains 2021 Hard
- એક સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(\mathrm{C}=200 \mathrm{pF}\) છે. તેને \(300\) રેટિયન/સેકન્ડ કોણીય આવૃત્તિ ધરાવતા \(230 \mathrm{~V}\) \(ac\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાંના વાહક પ્રવાહ અને કેપેસીટરમાંના સ્થાનાંતર પ્રવાહનું rms મૂલ્ય અનુકમે _______ છે.JEE Mains 2024 Hard
- ગોળા પર પથરાયેલ વિજભાર માટે વિજભાર ઘનતા \(\rho \left( r \right)\) છે. \(r_0, r_1, r_2,......r_N\) ત્રિજ્યા ધરાવતી \(N\) સમસ્થિતિમાન સપાટી પર વિદ્યુતસ્થિતિમાન \({V_0},{V_0} + \Delta V,{V_0} + 2\Delta V,\)\(.....{V_0} + N\Delta V\left( {\Delta V > 0} \right)\) છે. જો \(V_0\) અને \(\Delta V\) ના બધા મૂલ્ય માટે ગોળાની ત્રિજ્યામાં તફાવત અચળ હોય તો …JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- ધારો કે વિધેયોના પ્રદેશો
\(\mathrm{f}(\mathrm{x})=\log _4 \log _3 \log _7\left(8-\log _2\left(\mathrm{x}^2+4 \mathrm{x}+5\right)\right)\) અને \(g(x)=\sin ^{-1}\left(\frac{7 x+10}{x-2}\right)\) અનુક્રમે \((\alpha, \beta)\) અને \([\gamma, \delta]\) છે. તો \(\alpha^2+\beta^2+\gamma^2+\delta^2\) = __________JEE Mains 2025 Medium - ધારોકે \(M\) એ ગણ \(\{0,1,2\}\) ના ઘટકોથી બનતો કોઈ \(3\times 3\) શ્રેણિક છે, જેના માટે \(M^TM\) નાં વિકર્ણના ઘટકોનો સરવાળો સાત હોય, તેવા શ્રેણિકોની મહત્તમ સંખ્યા .............છે.JEE Mains 2021 Medium
- ધારોકે \(z=(1+i)(1+2 i)(1+3 i) \ldots .(1+n i)\), જ્યાં \(i=\sqrt{-1}\). જો \(|z|^2=44200\) હોય, તો \(n=\) ___ .JEE Mains 2026 Medium
- \(1.25 \times 10^{9} \,{N} / {m}^{2}\) બ્રેકિંગ પ્રતિબળ ધરાવતા સમાન દ્રવ્યના બે તાર \({W}_{1}\) અને \({W}_{2}\) છે. \({W}_{1}\) અને \({W}_{2}\) ના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(8 \times 10^{-7}\, {m}^{2}\) અને \(4 \times 10^{-7}\, {m}^{2}\) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર \(20 \,{kg}\) અને \(10\, {kg}\) દળના પદાર્થ લટકાવેલ છે. તો પલ્લામાં મહત્તમ કેટલું દળ (\(kg\) માં) મૂકી શકાય કે જેથી તાર તૂટે નહીં? \((\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 Hard - એક કણને ઊભા લીસ્સા અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ \(X\) થી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી \(OX\) એ શિરોલંબ સાથે નો ખૂણો બનાવે (આકૃતિ જુઓ). માર્ગ પર ની સામાન્ય પ્રક્રિયા ને લીધે કણ બિંદુ \(Y\) પાસે નાબૂદ થાય છે જ્યાં \(OY\) એ સમક્ષિતિજ સાથે \(\phi \) નો ખૂણો બનાવે છે. તો .....
JEE Mains 2014 Hard - ધારો કે \(y =\sin x , y =\cos x\) અને \(y\)-અક્ષ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(A _{1}\) છે. વળી ધારોકે વક્રો \(y=\sin x\) \(y =\cos x , x\)-અક્ષ અને \(x =\frac{\pi}{2}\) થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(A _{2}\) છે. તો :JEE Mains 2021 Hard