ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

નીચે બે વિધાનો આપેલા છે.  વિધાન \(-I:\) પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય. વિધાન \(-II:\) પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  1. A બંન્ને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  2. B બંન્ને વિધાન \(I\)  અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) સાચુ પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન \(I\) ખોટું પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) સાચુ પરંતુ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

\(g_{e f f}=g-\omega^2 R_e \sin ^2 \theta, \theta \rightarrow\) co-latitude angle \(g_{e f f}=g\left(1-\frac{d}{R_e}\right), d\) here depth
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app