JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર
- JEE Mains 2014
- અઘરું
- MCQ
\(16\) અને \(9\) એકમ તીવ્રતા ધરાવતા કિરણપુંજનું વ્યતિકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત ભાગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\frac{49}{1}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Intensity \(\propto\) (amplitude) \(^{2}\)
\(\frac{I_{1}}{I_{2}}=\frac{16}{9}=\frac{a_{1}^{2}}{a_{2}^{2}}\)
\(\Rightarrow a_{1}=4 ; a_{2}=3\)
Therefore the ratio of intensities of bright and dark parts
\(\frac{{{I_{{\text{Bright }}}}}}{{{I_{{\text{Dark }}}}}} = \frac{{{{\left( {{a_1} + {a_2}} \right)}^2}}}{{{{\left( {{a_1} - {a_2}} \right)}^2}}}\) \( = \frac{{{{(4 + 3)}^2}}}{{{{(4 - 3)}^2}}} = \frac{{49}}{1}\)
Physics ના વધુ પ્રશ્નો
- નીચે મુજબ કથન આપેલ છે. કથન \(I:\) વાયુનું તાપમાન \(-73^{\circ}\,C\) છે. જ્યારે વાયુન \(527^{\circ}\,C\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે. કથન \(II:\) આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- ફોટોઇલેકિટ્રક અસર માટે, ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા ( \(\left.E_k\right)\) નો આવૃત્તિ \((v)\) વિરુદ્ધનો આલેખ આફૃતિમાં દર્શાવ્યા મુજબ છે. વક્રનો ઢાળ _______ થશે.
JEE Mains 2024 અઘરું - અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ \(20.0\,cm\) હોય છે ત્યારે \(400 \,Hz\) આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ \(336 \,ms ^{-1}\) છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ \(cm\) હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.JEE Mains 2022 મધ્યમ
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) માત્ર અવરોધ ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((i)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ હોય \((b)\) માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((ii)\) શૂન્ય \((c)\) માત્ર કેપેસીટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iii)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો પાછળ હોય \((d)\) \(LCR\) શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iv)\) \(\tan ^{-1}\left(\frac{X_{C}-X_{L}}{R}\right)\) JEE Mains 2021 મધ્યમ - બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના પ્રયોગમાં એક વિદ્યાર્થી નીચેના અવલોકનો લે છે.
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(f_1\) અને બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(f_2\) હોય તો \(f_1\) અને \(f_2\) નું મૂલ્ય કોની નજીકનું હશે?વસ્તુ પીન બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો પ્રતિબિંબ પીન \(22.2\,cm\) \(32.2\,cm\) \(45.8\,cm\) \(71.2\,cm\) JEE Mains 2016 અઘરું - પૃથ્વીની ચુંબકીયરેખાઑ પૃથ્વીના કેન્દ્ર પર રહેલા ડાઈપોલને મળતી આવે છે. જો ડાઈપોલની ચુંબકીય મોમેન્ટ \(8 \times 10^{22}\, Am^2\) જેટલી હોય તો, પૃથ્વીના વિષુવવૃતની પાસે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા \(Gauss\) હશે? (પૃથ્વીની ત્રિજ્યા\(= 6.4 \times 10^6\, m\))JEE Mains 2013 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(M_1\) અને \(M_2\) નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ \(M_2\) એ \(M_1\) કરતા બમણું હોય ત્યારે તંત્રમાં \(a_1\) જેટલો પ્રવેગ મળે છે.જ્યારે \(M_2\) એ \(M_1\) કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ \(a_2\) જેટલો મળે છે. \(\frac{a_1}{a_2}\) ગુણોત્તર શોધો.
JEE Mains 2022 મધ્યમ - એક ગૂંચળું કે જેમાં \(100\) આંટાઓ છે, \(5 \times 10^{-3} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ છે, અને \(1 \mathrm{~mA}\) પ્રવાહ વહન કરે છે, તેને \(0.20 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. ગૂંચળાને \(90^{\circ}\) ફેરવવામાં કરેલું કાર્ય _______ \(\mu \mathrm{J}\) છે.JEE Mains 2024 અઘરું
- એક ac પ્રવાહને આ રીતે દર્શાવવામાં આવે છે:
\(\mathrm{i}=5 \sqrt{2}+10 \cos \left(650 \pi \mathrm{t}+\frac{\pi}{6}\right) \mathrm{Amp}\)
પ્રવાહનું r.m.s મૂલ્ય છેJEE Mains 2025 સરળ - જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે \(2^{\circ}\) જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે \(0.02\) અને \(0.03,\) અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે \(1.5\) અને \(1.6\) લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ \(........\,^{\circ}\) હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 અઘરું
- \(0.1\, kg\) દળના બ્લોકને \(640\, Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે. જે \(10^{-2}\, kg\,s^{-1}\) ના અવમંદિત અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે.તંત્ર સમાન રીતે ઉર્જા ગુમાવે છે.તંત્રની યાંત્રિક ઉર્જા શરૂઆત કરતાં અડધી થતાં કેટલો સમય(\(s\) માં) લાગશે?JEE Mains 2017 અઘરું
- નીચેના પરિપથમાં \(C\, = \,\frac{{\sqrt 3 }}{2}\,\mu F,\,R = 20\,\,\Omega ,\,L = \frac{{\sqrt 3 }}{{10}}H\) અને \({R_1} = 10\,\,\Omega .\) છે. \(L-R_1\) માં પ્રવાહ \(I_1\) અને \(C-R_2\) માં તે \(I_2\) છે. \(AC\) વોલ્ટેજ ઉદગમ \(V\, = \,200\sqrt 2 \,\sin \,(100\,t)\,volts.\) વોલ્ટથી આપવામાં આવે છે.\(I_1\) અને \(I_2\) વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
JEE Mains 2019 અઘરું