JEE Mains · Physics · STD 11 - તરંગો
- JEE Mains 2022
- અઘરું
- સંખ્યાત્મક
એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(340\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The hill will be a secondary source.
\(f _{1}=\) frequency of the car w.r.t. the hill
\(f_{1}=\left(\frac{v}{v-v_{ s }}\right) f=\left(\frac{330}{320}\right) \times 320=330 Hz\)
\(f _{2}=\) Frequency of the sound reflected by hill w.r.t. the car \((echo)\)
\(f_{2}=\left(\frac{v+v_{0}}{v}\right) f_{1}=\frac{(330+10)}{330} \times 330=340\,Hz\)
Physics ના વધુ પ્રશ્નો
- સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \({E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}\) મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે? (\({C}=\) શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ)JEE Mains 2021 મધ્યમ
- \(10\,\mu C\) નો બિંદુવત વીજભાર \(X-\) અક્ષના ઉગમબિંદુ પર રાખેલ છે. અક્ષ પરના સ્થાને \(40\,\mu C\) નો બિંદુવત વીજભાર મૂકવાથી પરિણામી વિદ્યુતક્ષેત્ર \(x =2\,cm\) આગળ શૂન્ય બનશે ?JEE Mains 2023 મધ્યમ
- પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. \(124.1\,nm\) તરંગ લંબાઇના ફોટોનના ઉત્સર્જનમાં આમાંથી કઈ સંક્રાતિ ઉદ્દભવશે ? \(\text { ( } h =6.62 \times 10^{-34}\,Js)\) આવેલું છે.
JEE Mains 2023 મધ્યમ - સંયુક્ત માઈક્રોસ્કોપ વસ્તુનું મોટું આભાસી પ્રતિબિંબ આઈપીસથી \(25\,cm\) અંતરે પડે છે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(1\,cm\) છે માઈક્રોસ્કોપ ની મોટવાણી \(100\) અને ટ્યુબલંબાઈ \(20\,cm\) હોય તો આઈ-પીસ ની કેન્દ્રલંબાઈ ......... \(cm\)JEE Mains 2020 અઘરું
- સરળ આવર્ત કરતા કણ માટે સ્થાનાંતર \(x=10 \sin \left(w t+\frac{\pi}{3}\right) m\) થી આપવામાં આવે છે. ગતિ માટે આવર્તકાળ \(3.14 \mathrm{~s}\) છે. \(t=0\) સમયે કણનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 અઘરું
- એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(10\, {g}\) ની ગોળી \(v\) વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને \(100 \, {m} / {s}\) ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ \(0.5\, {m}\) અને લોલકનું દળ \(1\, {kg}\) છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ \(v\) (\({m} / {s}\) માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને \({g}=10\, {m} / {s}^{2}\))
JEE Mains 2021 અઘરું -

\(\begin{array}{c|c|c} A & B & Y \\\hline 0 & 0 & 1 \\0 & 1 & 1 \\1 & 0 & 0 \\1 & 1 & 1\end{array}\)
આપેલ સત્ય કોષ્ટક મેળવવા માટે, નીચે આપેલ કયો લોજિક ગેટ G પર મૂકવો જોઈએ?JEE Mains 2025 સરળ - પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો, જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય.
(A) પ્રિઝમની અંદર વક્રીભૂત કિરણ પાયાને સમાંતર બને છે.
(B) મોટા કોણવાળા પ્રિઝમ લઘુત્તમ વિચલનનો નાનો કોણ આપે છે.
(C) આપાતકોણ અને નિર્ગમન કોણ સમાન બને છે.
(D) આપાતકોણના હંમેશા બે સમૂહ હોય છે જેના માટે વિચલન સમાન હશે, સિવાય કે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં.
(E) વક્રીભવન કોણ પ્રિઝમના કોણનો બમણો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 મધ્યમ - વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર (જેનું આવર્ધન \(- \frac{1}{3}\) છે) 30 cm છે. ઉપયોગમાં લેવાયેલા અરીસાની કેન્દ્રલંબાઈ \(\left(\frac{x}{4}\right) \mathrm{cm}\) છે,
જ્યાં \(x\) ના મૂલ્યનું માન _________ છે.JEE Mains 2025 મધ્યમ - \(8\,kg\) અને \(2\,kg\) દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેઓના વેગમાનોનો ગુણોત્તર \(.......\) થશે.JEE Mains 2022 સરળ