ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

\(200\, {V}\) સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે \(100\, volt\) \(500 \,watt\) નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને \(500\, {W}\) નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ \(R\) (\(\Omega\)) જોડાવો પડે?

  1. A \(20\)
  2. B \(30\)
  3. C \(5\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(20\)

Step-by-step Solution

Detailed explanation

\({P}={Vi}\) \(500={Vi}\) \({i}=5 {Amp}\) \({V}={i} \times {R}\) \({R}=20\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app