JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
'm' દળના એક પદાર્થને ઊર્ધ્વ \(xy\) સમતલમાં x-અક્ષ સાથે \(45^{\circ}\) ના ખૂણે પ્રારંભિક વેગ \(\mathrm{v}_0\) થી ઉગમબિંદુમાંથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે ઉગમબિંદુ સાપેક્ષે તેના કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા શું હશે? [g એ ગુરુત્વીય પ્રવેગ છે]
- A \(\frac{m v_o^3}{2 \sqrt{2} g}\) ઋણ \(z\)-અક્ષની દિશામાં
- B \(\frac{m v_o^3}{4 \sqrt{2} g}\) ધન \(z\)-અક્ષની દિશામાં
- C \(\frac{m v_o^3}{4 \sqrt{2} g}\) ઋણ \(z\)-અક્ષની દિશામાં
- D \(\frac{m v_o^3}{2 \sqrt{2} g}\) ધન \(z\)-અક્ષની દિશામાં
Answer & Solution
Correct Answer
(C) \(\frac{m v_o^3}{4 \sqrt{2} g}\) ઋણ \(z\)-અક્ષની દિશામાં
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{H}=\frac{\left(\frac{\mathrm{v}_0}{\sqrt{2}}\right)^2}{2 \mathrm{~g}}=\frac{\mathrm{v}_0^2}{4 \mathrm{~g}} \\ & \mathrm{~L}=\mathrm{mvh} \\ & \mathrm{~L}=\mathrm{m} \frac{\mathrm{v}_0}{\sqrt{2}} \frac{\mathrm{v}_0^2}{4 \mathrm{~g}} \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ત્રિજ્યા ' \(a\) ' નો એક લાંબો સીધો તાર સ્થિર પ્રવાહ I વહન કરે છે. પ્રવાહ તેના આડછેદમાં સમાન રીતે વિતરિત થયેલ છે. તારની અક્ષથી \(\frac{a}{2}\) અને \(2\)a અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(10^{-3} \mathrm{~kg}\) દળ અને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાનવાળા બરફના જથ્થાને ઉષ્મા આપીને \(110^{\circ} \mathrm{C}\) તાપમાનની વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રૂપાંતરણ માટે જરૂરી કુલ કાર્ય કેટલું હશે? (લો: બરફની વિશિષ્ટ ઉષ્મા \(=2100 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4180 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), વરાળની વિશિષ્ટ ઉષ્મા \(=1920 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.35 \times 10^5 \mathrm{Jkg}^{-1}\) અને વરાળની બાષ્પાયનગુપ્ત ઉષ્મા \(=2.25 \times 10^6\) \(\mathrm{Jkg}^{-1}\) )JEE Mains 2025 Medium
- લેન્સથી \(40\,cm\) અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં \(9\) ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી કેટલી હશે?JEE Mains 2013 Hard
- \(z-\) દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ \(\vec E\) અને \(\vec B\) ની જોડ શક્ય બને?JEE Mains 2015 Medium
- પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં \(h < < R\) અને \(R\) પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે.JEE Mains 2019 Medium
- એક ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(B-H\) વક્ર આપેલ છે. આ ફેરોમેગ્નેટને \(1000\) આંટા\(/cm\) ધરાવતા લાંબા સોલેનોઈડનો અંદર મુકેલ છે. આ ફેરોમેગ્નેટીક પદાર્થને સંપૂર્ણપણે ચુંબકીયક્ષેત્રરહિત કરવા માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ?
JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં બે \(8.0\,V\) અને \(16.0\,V\) ની બેટરી, ત્રણ \(3\,\Omega ,\,9\,\Omega \) અને \(9\,\Omega \) ના અવરોધો અને \(5.0\,\mu F.\) નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. \(A\) પ્રવાહ \(I\) નું વહન થતું હશે?
JEE Mains 2014 Hard - ધારો કે \(y=y(x)\) એ વિક્લ સમીકરણ \((x+y+2)^2 d x=d y, y(0)=-2\) નો ઉકેલ છે. ધારી કે \(\left[0, \frac{\pi}{3}\right]\) માં વિધેય \(y=y(x)\) ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અનુક્રમે \(\alpha\) અને \(\beta\) છે. જો \((3 \alpha+\pi)^2+\beta^2=\gamma+\delta \sqrt{3}, \gamma, \delta \in \mathbb{Z}\) તો \(\gamma+\delta=\) ..........JEE Mains 2024 Hard
- નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય. કથન \(II\) : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય. બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.JEE Mains 2023 Medium
- \(20\,ms^{-1}\) ની અચળ ઝડપે ગતિ કરતાં ટ્રેનના એન્જિનમાં ચાલકે રેલ્વે સ્ટેશન કરતા \(500\,m\) અંતરેથી બ્રેક લગાવવાથી પડશે કે જેથી સ્ટેશન ઉપર વિરામ સ્થિતિમાં આવે. જો આના કરતા અડધા અંતરે બ્રેક લગાવવામાં આવે, તો ટ્રેન સ્ટેશનને \(\sqrt{x}\,ms ^{-1}\) ની ઝડપથી પસાર કરી જશે. \(x\) નું મૂલ્ય \(...........\) થશે.(એવું ધારો કે બ્રેક દ્વારા સમાન પ્રતિવેગ ઉત્પન્ન થાય છે.)JEE Mains 2023 Medium
- હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન પ્રારંભમાં ચોથી ઉત્તેજિત અવસ્થામાં હોય છે અને 2.86 eV ઊર્જાનો ફોટોન ઉત્સર્જિત કરીને \(\mathrm{n}\) મી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે છે. \(n\) નું પૂર્ણાંક મૂલ્ય ____ હશે.JEE Mains 2025 Easy
- જો \(\sum_{r=1}^{13}\left\{\frac{1}{\sin \left(\frac{\pi}{4}+(r-1) \frac{\pi}{6}\right) \sin \left(\frac{\pi}{4}+\frac{r \pi}{6}\right)}\right\}=a \sqrt{3}+b, a, b \in \mathbf{Z}\) હોય, તો \(a^2+b^2\) __________ બરાબર છે :JEE Mains 2025 Hard